________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનનાં દુઃખ કહિએ કહને, અમચા પડયા ભૂઇ હાથ-પ૦વાંદ
શું કહીએ કરીએ કહ્યું,અમને હુએ સંતાપ, પૂજ્યજી, દુઃખ કહીયે કેહને હવે, અમચાં પૂરણ પાપ. પૂજયજી વાં.૭
ઉભી પસ્તાવો કરે, નખતી મુખ નિશ્વાસ, કામિની, કહે જિનહર્ષ ઘરે ગઈ, બવિશે થઈ નિરાશ કામિની. વાં. ૮
દેહા. ઈણિ પરે ઝૂરે ગોરડી, તિમ ઝૂરે વળી માય; મોહતણી ગતિ વંકડી, જહથી દુર્ગતિ થાય. - જિમ જિમ પિયુ ગુણ સાંભરે, તિમ તિમ હૃદય મઝાર; દુખ વિરહે સુખ હેય કિહાં, નિપુર થયે કિરતાર. ૨
ઢાળી અગિઆરમી. દેખ ગતિ દેવની રે, અથવા ગજરાજની દેશી.
દુઃખભર બત્રીશ રાવતી રે, ગદ ગદ બોલે વચન પરલોકે પહત્યા સહી રે, સાસુ તુમ પુત્ર રતન; દેજે મુને મુજરો રે અરે સાસુના જાયા, અરે નણદીને વીરા, અરે અમૂલક હીરા, અરે મન મોહનગારા, અરે પ્રીતમ પ્યારા, દેજે મુને મુજરો રે.
ભદ્રા સુણું દુઃખણુ થઈ રે, પુત્ર મરણની વાત, ચાર પહોર દુઃખ નિર્ગમી રે, પહોતી તિણે વન પરભાત. દે. ૨
કચેરી વન ટૂંઢતાં રે, પુત્ર કલેવર દીઠ, નારી માય રાઈ પડી રે, નયણે જળ ધારા નીઠ. દેજે
કર
For Private and Personal Use Only