________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહા. ગોરી સબિ ઝાંખી થઈ, આવી નગરી મઝાર; મુખ કરમાણું માલતી, સાસુ દેખે તેણિ વાર. કુળમાં કેળાહળ થયે, મંદિર ખાવા ધાય; તન ભેગી જોગી હુએ, કરમ કરે તે થાય.
ઢાળ દશમી. ભણે દેવકી કેણે ભેળવ્યા–એ દેશી. વાંદી પૂછે ગુરૂ ભણી, અમ દીસે નહી ભરતાર પૂજ્ય છ, કિહાં ગયે મુનિ તે કહો, ઉપગે કહે તે વાર. કામિની વાદી
આવ્યા હતા પેહત્યા તિહાં, દુઃખ પામી મરણ સુણેય; કામિની હા હા કરે ધરણું ઢળે, આંસુડાં છૂટયાં નયણેય. કામિની વાંકી.
હિયડું પીટે હાથશું,ઉપાડે શિરના કેશ કામિની વિવે પિયુ વિણ પદમિણું, સનેહી પામે કલેશ. કામિની વાં. ૩
એટલા દિનમાં દીલ હતી, વ્રતધારી હતો ભરતારક પૂજ્યજી એટલું હી સુખ અમિતણું, સયું નહી કિરતાર. પૂજયજી વાંદી
એમ મન માહે જાણતી, દેખશું દરિસણ નિત્ય પૂજ્ય છે ચરણકમળ નિત્ય વાંદરું, ચિતવતી ઈણ પરે ચિત્તપૂ.વા.
દેવે દીધ રંડાપણું, હવે અમે થયાં અનાથ; પૂજ્ય
For Private and Personal Use Only