________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહા. પ્રથમ નિશા સમયે મુનિ, કરી પડિકમણું સાર; આલયણ આલોચતાં, કમર સુ તેણી વાર. રાગ રંગે ભીને રહે, અવર નહી કેઈ આજ; લેવા દેવા માતાવશું, કુમર વડે શિરતાજ.
ઢાલ બીજી. માયા મેહે દક્ષિણ મુલાઈએ દેશી. મધુર સ્વરે મુનિવર કરે, હજી સૂત્રતણું સજઝાય શ્રવણે સુપર સાંભળી, હેજી, આવી કમરને દાય, અથવુંતી સુકુમાર સુણી ચિત્ત લાય. ' વિષય પ્રમાદ તાજી કરી, હજી તન મન વચન લગાય એ સુખ મે કિહાં અનુભવ્યાં, હાજી જે કહે મુનિવર રાય. એર
કમર કરી એમ શોચના, હો જી બેઠો ધ્યાન લગાય હૃદયમાંહી વિચારતાં, રોમ રોમ ઉલ્લસિત થાય. અય. ૩
ઇમ ચિંતવતાં ઉપન્યું, હે જી જાતિસમરણ જ્ઞાન, આવ્યો તિહાં ઊતાવળે હાજી ધરતો મન શુભ ધ્યાન. અ૪
ગુરૂનાં ચરણ કમળ નમી, હજી બેઠે મનને કેડ ભમવંત ભદ્રાસુત અછું, હજી પૂછું બે કર જોડ. અય૦ ૫
નલિની ગુલ્મ વિમાનનાં, હજી તુમે સુખ જાણે કેમ, સરિ કહે જિન વચનથી, હા અમે જાણું છું એમ અ ૬
પૂરવ ભવે હું ઉપન્યો, હજી નલિની ગુલ્મ વિમાન,
For Private and Personal Use Only