________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૪ એક પુરૂષ સ ઉપર ઠાલે, ચાર સખીશું ખેલે રે; એક બેર છે તેહને માથે, તે તસ કેડ ન મેલે રે. ક ૪ નવ નવ નામે સહુ કોઈ માને, કહેજે અર્થ વિચારી રે, વિનયવિજય ઉવજઝાયનો સેવક,રૂપવિજય બુદ્ધિ સારીરે. ક૫ ૫ર શ્રી અયવતી સુકમાલનું ૧૩ ઢાળીયું.
દેહા પાસ જિનેસર સેવીયે, ત્રેવશ જિનરાય; વિદત નિવારણ સુખ કરણ, નામે નવ નિધિ થાય. ૧ ગુણ ગાઉ ખાતે કરી, અયવંતી સુકમાળ; કાન દઈને સાંભળે, જેમ હોય મંગળ ભાળ. ૨
ઢાળ પહેલી.
(દેશી-ત્રિપદીની.) બે કર જોડી તામ રે, ભદ્રા વીને–એ દેશી.)
મુનિવર આર્યસુહસ્તી રે, કિશુહિક અવસરે, નયરી ઉજજયણ સમોસર્યા એ.
ચરણ કરણ વ્રતધાર રે, ગુણમણિ આગરૂ, બહુ પરિવારે પરિવર્યા એ.
વન વાડી આરામ રે, લેઈ તિહાં રહ્યા, ટોય મુનિ નગરી પઠાવીયા એ.
થાનક માગણ કાજ રે, મુનિવર મલપતા; ભદ્રાને ઘેર આવીયા એ.
For Private and Personal Use Only