________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ મનુષ્ય ભવની દુર્લભતાની સઝાય.
મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે-એ દેશી. મનુષ્ય ભવનું ટાણું રે, કાલે વહી જશે રે, અરિહંત ગુણ ગાવો નર નાર, રત્નચિંતામણિ આવ્યું હાથમાં રે; ભાગવંત ગુણ ગાવો નર નાર, મનુષ્ય ભવનું ટાણું રે ૧
બળદ થઈને રે ચીલા ચાંપશો રે, ચડશો વળી ચેરાપીની ચાલ, નેતરે બાંધીને ઘાણીએ ફેરવશે રે, ઉપર બેસી મુખ દેશે માર. મનુ
કુતરા થઈને રે ઘર ઘર ભટકશો રે, ઘરમાં પેસવા નહી ટીએ કાય; કાનમાં કીડા રે પડશે અતિ ઘણા રે, ઉપર પડશે લાકડીઓના માર. મનુ
ગધેડા થઈને રે ગલીઓમાં ભટકશે રે, ઉપાડશો અણુતોલ્યા ભાર ઉકરડાની ઓથે રે જઇને ભૂકશો રે, સાંજ પડે ધણી નહી લીએ સંભાર. મનુ
ભુંડ થઈને પાદર ભટકશે રે, કરશો વલી અશુચિના આહાર; નજરે દીઠા રે કઈને નવી ગમે રે, દેશે વળી પથરાના પ્રહાર. મનુ
ઊંટ થઈને રે બેજ ઉપાડશો રે, ચરો વળી કાંટાને કંથેરફ હાથને હડસેલે ઘર ભેગા થશો રે, ઉપર પડશે પાટુન પ્રહાર. મનુ
છેડા થઈને રે ગાડીઓ ખેંચશો રે, ઉપર પડશે ચાબુક
For Private and Personal Use Only