________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
સોથી દશ દશ ઘટતું, પચાસથી પાંચ પાંચ; નેમનાથ બાવીશમા, દશ ધનુષનું માન. પાર્શ્વનાથે નવ હાથનું, સાત હાથ મહાવીર; એવા જિન ચોવીશ, કવિયણ કહે સુધીર.
૧૫ શ્રી વર્ધમાન તપનું ચૈત્યવંદન, ત્રિગડે ત્રિભુવન વાલહે, ભાખે તપના ભેદ, એક સે ત્રેવશ મુખ્ય છે, કરવા કમ વિચ્છેદ, તેમાં પણ ધુર મોટક, મહાઉગ્ર તપ એહ; શૂરવીર કોઈ આદરે, નિર્મળ થાશે દેહ. રોગ વિન્ન દૂર કરે છે, ઉપજે લબ્ધિ અનેક; ક્ષમા સહિત આરાધતાં, ધર્મરત્ન સુવિવેક.
- ૧૬ શ્રી વર્ધમાન તપનું ચિત્યવંદન. બે કર જોડી પ્રણમીએ, વર્ધમાન તપ ધર્મ ત્રિકરણ શુદ્ધે પાળતાં, ટળે નિકાચિત કર્મ. વર્ધમાન તપ સેવીને, કઈ પામ્યા ભવપાર; અંતગડ સૂત્રે વર્ણવ્યા, વંદુ વારવાર. અંતરાય પંચક ટળે એ, બાંધે જિનવર ગોત્ર; નમો નમે તપ રત્નને, પ્રગટે આતમ ત. | ૧૭ શ્રી વીશસ્થાનક તપનું ચૈત્યવંદન. પહેલે પદ 'અરિહ ત નમું, બીજે સર્વ સિદ્ધ ત્રીજે પ્રર્વચન મન ધરો, એથે આચાર્ય પ્રસિદ્ધ.
૧
For Private and Personal Use Only