SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ચાવીસ જનનાં વર્ણનું ચૈત્યવંદન. પદ્મપ્રભુ ને વાસુપૂજ્ય, ક્રોય રાતા કહીએ; ચંદ્રપ્રભુ ને સુવિધિનાથ, ક્રો ઉજ્વલ લહીએ. મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નીરખ્યા; મુનિસુવ્રત ને તેમનાથ, દો અજન સરખા. સાથે જિન ક ંચન સમા એ, એવા જિન ચાવીશ; ધીર વિમળ પંડિત તણેા, જ્ઞાન વિમલ કહે શિષ્ય. ૧ ૧૩ શ્રી ચાવીસ તીર્થંકરના આઉખાનું ચૈત્યવંદન. પ્રથમ તીર્થંકર આપુ, પૂર્વ ધારાસી લાખ; ખીજા બ ંતેર લાખનું, ત્રીજું સાયઠ ભાખ. પચાસ ચાલીસ ત્રીશ ને, વીશ દશ ને દોય; એક લાખ પૂર્વ તણુ, દશમા શિતલ જોય. હવે ચારાશી લાખ વ, બારમા બઉંતેર લાખ, સાયઠ ત્રીસ ને દનું, શાંતિ એકજ લાખ. કુથુ પંચાણું હજારનુ, અર ધારાથી હજાર; પંચાવન ત્રીસ ને હતુ, તેમ એક હજાર. પાર્શ્વનાથ સો વરસનું, બહુતેર શ્રી મહાવીર; એહુવા જિન ચાવીસનુ, આઉ સુણા સુધીર. For Private and Personal Use Only 3 ૫ ૧૪ શ્રી ચૈવીસ તીર્થંકરના દેહુમાનનું ચૈત્યવદન. પ્રથમ તીર્થંકર દેહુડી, ધનુષ પાંચસે માન; ચાશ પચાશ ઘટાડતાં, સા સુધી ભગવાન. ૧
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy