________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮ વિધ તપ કરતાં ભાવફેદ, ટલે દુરિત દંદા તવ ભાખે પ્રભુજી ગત નિંદા, સુણ ગૌતમ વસુભૂતિ નંદા, નિર્મલ તપ અરવિંદા; વિશ સ્થાનક તપ કરતાં મહિંદ, જેમ તારક સમુદાયે ચંદા, તેમ એ તપ સવિ ઈંદા.
૧ પ્રથમ પદે અરિહંત નમીજે, બીજે સિદ્ધ પવયપદ ત્રીજ, આચારજ થિર ઠવી; ઉપાધ્યાય ને સાધુ રહી જ નાણ દંસણ પદ વિનય વહીજે, અગીયારમે ચારિત્ર લીજે, ખંભવય ધારિણું ગણુંજ, કિરિયાણું તવરસ કરી, ગોયમ જિણાણું લહજે; ચારિત્ર નાણ સુઅસ તિથ્થસ્ય જ, ત્રીજ ભવ તપ કરત સુણજે, એ સવિ જિન તપ લીજે. ૨
આદિ નમો પદ સઘલે ઠવીશ, બાર પન્નર વલી બાર છત્રીશ દસ પણવીસ સગવીસ પાંચ ને સડસઠ તેર ગણેશ, સિત્તર નવ કિયિા ૫ણવીશ, બાર અઠ્ઠાવીશ ચોવીશ સત્તર ઈગવન પીસ્તાલીશ, પાંચ લોગસ્સ કાઉસગ્ગ રહીશ, નૌકારવાલી વિશ; એક એક પદે ઉપવાસ વીશ, માસ ખટે એક એલી કરીશ, એમ સિદ્ધાંત જગીશ.
શકતે એકાસણું તિવિહાર, છ8 અઠ્ઠમ માસખમણ ઉદાર, પડિકમણાં હોય વાર ઇત્યાદિક વિધિ ગુરૂગમ ધાર, એક પદ આરાધન ભવ પાર, ઉજમણું વિધિ પ્રકાર, માતંગ જક્ષ કરે મનોહાર, દેવી સિદ્ધાર્થ શાસન રખવાળ, સંધા વિન અપહાર, ખિમાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મી આધાર, વીર વિજય જયકાર,
For Private and Personal Use Only