SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૭ ૨૦ રાત્રિ ભેજનની થાય. શાસન નાયક વીરજીએ, પામી પરમ આધાર તે; રાત્રિ ભજન મત કરો એ, જાણું પાપ અપાર તે, ઘુડ કાગ ને નાગના એ, તે પામે અવતાર તો; નિયમનકારસી નિત્યકરોએ, સાંજે કરો ચેવિહાર તા. ૧ વાસી બળો ને રીંગણા એ, કંદમૂળ તું ટાળ તો; ખાતા ખોટ ધણી કહીએ, તે માટે મન વાળ; કાચા દૂધ ને છાશમાં એ, કઠોળ જમવું નિવાર રૂષભાદિક જિન પૂજતાં એ, રાગ ધરે શિવનાર છે. ૨ હળી બળેવ ને નોરતાં એ પીંપળે પાણી મ રેડતો; શીલ સાતમના વાસી વડાએ, ખાતાં મોટી ખોડ તો; સાંભળી સમકિત રૂઢ કરો એ, મિથ્યાત્વ પર્વ નિવાર તે સામાયિક પડિકમણું નિત કરે એ જિનવાણુ જગસારતો,૩ તુવંતી અડકે નહીં એ, નવિ કરે ઘરના કામ તે; તેનાં વાંછિત પૂરશે એ, દેવી સિદ્ધાયિકા નામ તો; હિત ઉપદેશે હર્ષ ધરી એ, કેઈન કરશો રીશ તો કીતિ કમલા પામશે એ, જીવ કહે તસ શિષ્ય તે. ૪ ૨૧ વિશ સ્થાનક તપની સ્તુતિ. પૂછે ગૌતમ વીર જિર્ણદા, સમવસરણ બેઠા સુખકંદા, જિત અમર સૂરિંદા; કેમ નિકા પદ જિનચંદા, કિણ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy