SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૫ ૭ શ્રી શાન્તિનાથ જિન સ્તુતિ. શાન્તિ જિનેશ્વર સમરીએ, જેની અચિરા માય; વિશ્વસેન કુલ ઉપન્યા, મૃગ લંછન પાય; ગજપુર નયરીને ધણી, કંચન વરણી છે કાય; ધનુષ્ય ચાલીસની દેહડી, લાખ વરસનું આય. શાન્તિ જિનેશ્વર સલમા, ચકી પંચમ જાણું કુંથુનાથ ચક્રી છઠ્ઠી, અરનાથ વખાણું એ ત્રણે ચકી સહી, દેખી આણંદુ, સંજમ લેઇ મુમતે ગયા, નિત્ય ઉઠીને વંદુ. શાન્તિ જિનેશ્વર કેવલી, બેઠા ધર્મ પ્રકાશે; દાન શિયળ તપ ભાવના, નર સાય અભ્યાસે; એરે વચન જિનછ તણા, જેણે હૈડે ધરીઆ સુણતાં સમકિત નિર્મલા, જેણે કેવળ વરીઆ. સમેત શિખર ગિરિ ઉપરે, જેણે અણસણ કીધાં; કાઉસગ યાન મુદ્રા રહી, જેણે મોક્ષ જ લીધાં જક્ષ ગરૂડ સમરૂ સદા, દેવી નિર્વાણું, ભવિક જીવ તમે સાંભળે, રિખભદાસની વાણી. ૪ ૮ શ્રી નેમિનાથ (ગિરનારજી)ની સ્તુતિ. શ્રીગિરનાર શિખર શણગાર, રાજિમતી હૈડાનો હાર, જિનવર નેમિ કુમાર, પુરણ કરૂણ રસ ભંડાર, ઉગાર્યા પશુઓ એ વાર, સમુદ્રવિજય મલ્હાર, મોર કરે મધુર કેકાર, For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy