________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૬
સખી કહે શીખામણ સ્વામીની સાંભળ, હળવે હળવે બેલો હસો રંગે ચલો, ઈમ આનંદે વિચરતા ડેહલા પૂરતા, નવ મહિના ને સાડાસાત દિવસ થતા.
૧૦ ચિત્ર તણું શુદી તેરશ નક્ષત્ર ઉત્તરા, જેગે જમ્યા વીર, સુહંકર સુંદર; ત્રિભુવન થયો ઉદ્યોત કે હરખ વધામણાં, સેના રૂપાને ફૂલે વધારે સુર ઘણું.
૧૧ આવી છપન કુમારીક ઓચ્છવ પ્રભુ તણે, ચાલે રે સિંહાસન ઈંદ્ર કે ઘંટા રણઝણે મળી સુરની કેડ કે સુરવર આવીયે, પંચરૂપ કરી પ્રભુને સુરગિરિ લાવી. ૧૨
એક ક્રોડ સાઠ લાખ કળશ જળશું ભર્યા, કેમ સહેશે લધુ વીર કે ઈંદ્ર સંશય ધર્યા પ્રભુ અંગુઠે મેરૂ ચાખ્યો અતિ થડથયા, ગડગડયા પૃથ્વી લોક જગત જન લડથડયા. ૧૩
અનંત બળી જાણી પ્રભુ, ઈંદ્ર ખમાવીયા, ચાર વૃષભનાં રૂપ કરી જળ નામીઆ પૂછ અચ પ્રભુને માય પાસે ધરે, ધરે અંગુઠે અમૃત ગયા નંદીથરે.
ઢાળ ત્રીજી.
(દેશી-મચડીની) કરે મહેસવ સિદ્ધારથ નૃપ, નામ ધર્યું વર્ધમાન, દિન દિન વાધે પ્રભુ સુરતરૂ જેમ, રૂ૫ કળા અસમારે. હમચડી ૧
એકદિન પ્રભુજી રમવા કારણ, પુર બાહિર જબ જાવે, ઇંદ્ર મુ પ્રશંસા સુણીને, મિથ્યાત્વી સુર આવે રે, હમચડી. ૨
For Private and Personal Use Only