________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૫
કહે માહણકુંડ નયરે જઈ ઉચિત કરે, દેવાનંદા કુખેથી પ્રભુને સંહર નયર ક્ષત્રિય કુંડ રાય સિહારથ ગેહિની, ત્રિશલા રાષ્ટ્ર ધરા પ્રભુ કુખે તેહની.
ત્રિશલા ગર્ભ લઈને, ધરો માહણી ઉરે, ખાસી રાત વસીને કહ્યું તેમ સુર કરે; માહણ દેખે સુપન જાણે ત્રિશલા હર્યા, ત્રિશલા સુપન લહે તવ ચૌદ અલંકર્યા. ૪
હાથી વૃષભ સિંહ લક્ષ્મી માળા સુંદરૂં, શશી રવિ ધ્વજ કુંભ પવા સરોવર સાગરૂ; દેવ વિમાન રણ જ અગ્નિ વિમળ હવે, દેખે ત્રિશલા એહ કે પીયુને વિનવે. ૫
હરખે રાય કે સુપન પાઠક તેડાવિયા, રાજભોગ સુતલ સુણી તેહ વધાવિયા ત્રિશલા રાણું વિધિશું ગર્ભ સુખે હવે, માય તણે હિત હેત કે પ્રભુ નિશ્ચલ રહે. ૬
માય ધરે દુખ જોર વિલાપ ઘણાં કરે, કહે મેં કીધાં પાપ અધોર ભવાંતરે; ગર્ભ હર્યો મુજ કાણે હવે કેમ પામીએ, દુઃખનું કારણ જાણું વિચાર્યું સ્વામીએ.
અહે અહે મોહ વિટંબણુ જાલમ જગતમેં, અણદકે દુઃખ એવડું ઉપાયું પલકમેં તામ અભિગ્રહ ધારે પ્રભુ તે કહું, માતપિતા જીવતાં સંજમ નવિ મહું
૮ કરૂણું આણ અંગ હલાવ્યું જિનપતિ,બોલે વિશલા માત હૈયે ઘણું હિસતી; અહે મુજ ભાગ્યાં ભાગ્ય રે ગ મુજ સળસ, સે શ્રી જિન ધર્મ કે સુરતરૂ જેમ ફ. ૯
For Private and Personal Use Only