SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૯ મહાબલ જીવ તિહાં થકીરે, પુણ્યવંત પ્રધાનેરે; ફાગણ સુદી ચોથનેર, ચવિયા શ્રી જયંતવિમાન રે. ઇણ ૪ પ્રભાવતી ઉર અવતર્યારે, માસ હુઆ જબ તીનરે; ડેહલે એવો ઉપર, વિણ પૂજ્યા રહે દીન, ઇણ ૫ જલ થલ ઉપના ફૂલનીર, સૂવું સેજ બિછાયરે; પાંચ વરણ ફૂલ ચંદુઆરે, સુગંધ સરૂપ સહાયરે. ઘણ૦ ૬ નવસરો હાર ક્લે તણેરે, હું પહેરું મન રંગ; વાણવ્યંતર તે દેવતારે, પૂરે તે સુગંધરે. ઇશું મૃગશિર સુદી અગિઆરસેરે, જાયી પુત્રી રતનરે; અર્ધ નિદ્રા વીત્યા પછીરે, માતાજી હરખી મનેરે. ઇણ૦ ૮ ઢાળી ત્રીજી. આદર જીવ ક્ષમા ગુણ આદર-એ દેશી. છપન કુમરી આવી તિહાં હરખે, જિનવર નંદી પાયજી; જન્મ મહોત્સવ કરીય જુગતીશું, ગઈ નિજ ગૃહમતી લાયજી, છપન.. ચોસઠ ઈન્દ્ર તિહાં કણે આવી, મેરૂ શિખર નવરાયજી; ગીત મધુર ધ્વનિ નાટક કરકે, મૂકી ગયા નિજ ઠામજી. છપન હવે પ્રભાત થયે કુંભ રાજા જન્મ મહોત્સવ કીધજી; દશ ઉડણે બહુ જન જમાવી, મહિલા કુંવરી નામ દીધજી. છપન For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy