SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ દેખી ચોદે સુપન, તે જાગી તિણિ વારે. પતિની પહોતી પાસ, સુપન સહુ તે કહીયા; ' , નૃપ હરખે મનમાંહે, અનુપમ હેતે લહીયા. સુપન તણે અનુસાર, પુત્રી હોશે પુન્યવંતી; " અરથ સુણીને તેહ, ઘર પહેાતી ગહગહતી. કહું પૂર્વ ભવ વાત, જિહાંથી ચડી આવ્યા; વીતશોકા નામે નગરી, મહાબલ નામ કહાયા. તે મલીયા છએ મિત્ર, સહુ મલી દીક્ષા લીધી; મહાબલ વંચ્યા મિત્ર, તપમેં માયા કીધી. સેવ્યાં સ્થાનક વસ, ગોત્ર તીર્થકર બાં; શ્રી વેદ ઉદાર, પુન્યમેં પાપ એ સાધો. અણસણ કરી તે વાર, જિન ધર્મશું લય લાઈફ છએ જીવ જ્યન્ત વિમાન, સુર પદવી તિહાં પાઈ. ૯ ઢાળ બીજી. શ્રી ચંદ્રપ્રભુ પ્રાણે રે–એ દેશી. અણહી જ જબુદ્દીપમરે, ભરત ક્ષેત્ર કહેવાયરે; છએ મિન્નતિહાં ઉપનારે, તે સુણો ચિત્ત લાયરે, ઈણ૦ ૧ પડિબુદ્ધા ઇકખવામાંરે, વદછાય અંગરાયરે; શંખ કાશીને રાજીરે, રૂપી કુણાલ કહાયરે. ઇણ૦ ૨ આદિત શત્રુ કુરૂ દેશમાંરે, જિતશત્રુ પંચાલ કહાયરે; જયંતથી ચવી તે સહુ, ઈહ અવતાર લહાયરે, ઈણ૦ ૩ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy