________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭ નમું હાથી આગળ જોઈએ,વિ. અદભુત રચના સાર. નમું૦૫ આ જગત શેઠજીએ છીએ, વિટ ત્રણ શિખરે પ્રાસાદ, નમું તિહાં પન્નર જિન પેખતાં, વિ. મુજ પરિણતી હુઈ આલ્હાદ. નમું.
પાસે ભુવન જિનરાજનું વિ. તિહાં ખટ પ્રતિમા ધાર; નમું મૂછ ઉતારી કીયું, વિતે હીરબાઇએ સાર. નમું૭
કુંવરજી લાધા તણું વિ. દિપે દેવળ ખાસ નમું તેત્રીસ જિનશું થાપીઆ, વિ. સહસફણા શ્રીપાસ. નમું ૮
વિમળ વસહી એ ચિત્ય છે, વિ. જુઓ ભૂલી વાણીમાં ચાર, નમું વળી ભમતીએ ચૌમુખ બે મળી, વિ. તિહાં એકાશી જિન ધાર, નમું
નેમીસર ચોરી તિહાં, વિ. એક સો સિત્તેર દેવ, નમું મૂલ નાયક શું વંદીએ વિ. વળી લેકનાલ તતખેવ. નમું ૧૦ . વિમળ વસહી પાસે અછે, વિર દેહરી દોય વિશાળ નમું પ્રતિમા આઠ જુહારીએ, વિ૦ આતમ કરી ઉજમાળ. નમુંo
૧૧ પુન્ય પાપનું પારણું, વિ૦ કરવાને ગુણવંત; નમું મોક્ષ બારી નામે અછે, વિતિહાં પિસી નીકળે સંત, નમું ૧૨
તીરથની રેકી કરે, વિ, વળી સંધ તણી રખવાળ; નમું કરમાસાહી થાપીયાં, વિ. સહુ વિઘન હરે વિસરાળ. નમુંo
૧૩
For Private and Personal Use Only