________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬ રંગેજી; મુજ તિહાં ચોવીસ જિનની માડીજી, તી. જિન સગે લેઈને કહાડીજી. મુજ
મૂલકરની ભમતી માંહી, તી ફરતી છે ચાર દિશાએ મુજ પાંચસે હૈ સડસઠ સુખ કંદોજી, તી. ફરતા જિન સઘળે વંદોજી. મુજ
૧૨ મૂળકોટનાં ચૈત્ય નીહાળજી, તીએક સે પાંસઠ સરવાળેજ, મુજ તિહાં પ્રભુ સગવીસ સેંહે વંદેજ, તી. કહે અમૃત ચિર નંદોજી. મુજ
૧૩ ઢાળ પાંચમી. વાત કરે વેગળા રહી વિસરામી -એ ટી. - હવે હાથીપળની બાહિરે વિસરામી રે, બે ગોખે છે જિનરાજ, નમું શીર નામી રે, તેથી દક્ષિણ , વિ કહું જિનઘર જિનનો સાજ. નમુંo
કુમર નરી દે કરાવીઓ, વિ. ધન ખરચી સાર વિહાર નમું નમું બાવન શિખરે વંદીઓ, વિ. તિહું તર જિન પરિવાર. નમું
વળી ધનરાજને દેહરે, વિ, પ્રતિમા વંદુ સાત નમુંo હિરે વર્ધમાન શેઠને, વિ, પ્રતિમા સાત વિખ્યાત. નમું ૩
સા રવજી રાધનપુરી, વિ. તેનું જિનઘર જોય; નમું. તિહાં પનર જિન દીપતા, વિ. પ્રણમી પાતિક ધોય. નમું૪
તેહ ની પાસે વિરાજતા, વિ. મંદિરમાં જિન ચાર;
For Private and Personal Use Only