________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧
સંધવણુ કહીને કોને ગાશે ગીત તે બાલિકારે લેલ, માલ પહેરીને અવસર જોઈએ જાયા લાડકી રે લોલ. ૨ કન્યા વિણ નેમ દીયરીયાં ગુહલી કોણ કરે રે લોલ; કન્યા રત્નની ખાણ વખાણું શાસે સાંભલી રે લોલ, ગુરૂ મુખ વાણી સાંભળવા જાય કે હૈયડે ઉલટ ધરી રે લોલ, ઘર વિવાહ ને વલી ઉજાણી તિહાં પણ આગલી રે લોલ. ૩ એક દિન શરદ પૂનમની રાત જોવા હું નીસરી રે લોલ, દેખીને મને અંગ વિનાની પીડા આકરી રે લોલ, અણપરણ્યા શામલીયા વાત તુમારી સાંભળી રે લોલ, જાયા વિણ જન્મારો જાશે નેમનો કેમ કરી રે લોલ. હું ભાખું છું તુમ દુ:ખ ભારી માનો માહરા રે લોલ, પણ જાણું વૈરાગી થવાનું છે મન તાહરૂ રે લોલ, હરિની ગોપી કોપી કહે છે કેમ બેલે નહી રે લોલ, તેમ નગીને ઉત્તર નાલે અષભ કહે સહરી રે લોલ,
ઢાળ આઠમી. હરિ નારી બોલે મોહન દીયરીયા, એ તો ધીંગાણા મલી ટોળી રે મ પણ કહું છું હું અંતર ખોલી, હું તો બાલપણાની ભોળી રે. મેહન કાંઇ અંતર પટ નવી રાખું, જેવું હોય તેવું ભાંબુ જ્ઞાની સરવને નીહાલે, અજ્ઞાનીની પ્રીત ન પાલેશે. મો. ૨ આકાશે ફરતા સુડારે, તુમથી તો પંખી રૂડારે;
For Private and Personal Use Only