________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
રહી વાત અધુરી એહ સાંભળશો રોહિણને ભરે; ઈમ સુણી દુર્ગધા નારી, રોહિણી તપ કરે એચ૭ રે; સુધી લઈ સુખ ભોગ, સ્વર્ગે દેવી સોહામણી રે. તુજ કાના માવા ધુઆ, ચવી ચંપાએ થઈ રોહિણી, રોડ ૨ તપ પુણ્ય તણે પ્રભાવ, જન્મથી દુઃખ ન દેખીઓ રે; અતિ સ્નેહ કી અમ સાથ, અશેકે વળી પુછીયું રે; ગુરૂ બેલે સુધી રાય, દેવ થઈ પુષ્કલાવતી રે વિજયે થઈ ચકી તેહ, સંજમધર હુઆ અચુતપતિરે. રો-૩ ચવીને થયા તમે અશોકે, એક તપે પ્રેમ બને ઘરે; સાત પુત્રની સુણજે વાત, મથુરામાં એક ભાણે રે; અગ્નિશર્મા સુત સાત, પાટલીપુત્ર જઇ ભિક્ષા ભમે રે; મુનિ પાસે લઈવૈરાગ, વિચર્યા સાતે રહી સંજમે રે. રો૦ ૪ સૌધર્મો હુઆ સુર સાત, તે સુત સાતે રોહિણી તણા; વૈતાઢયે ભિલચૂલ પેટ, સમક્તિ શુદ્ધ સહામણે રે; ગુરૂદેવની ભક્તિ પસાય, ધુર વગે થઈ દેવતારે; લઘુ સુત આઠમે લેપાલ, રોહિણીને તે સુર સેવતારે.૦૫ વળી ખેટ સુતા છે ચાર, રમવાને વનમાં ગઈ રે; તીહાં દીઠા એક અણગાર, ભાખે ધર્મ વેળા થઈ રે; પૂછયાથી કહે મુનિ ભાસ, આઠ પહોર તુમ આયુ છે રે; આજ પંચમીને ઉપવાસ કરશે તો ફળદાય છે રે. રો- ૬ ધ્રુજતી કરી પચ્ચકખાણ, ગેહ અગાસે જઈ સેવતીરે; પડી વિજળી એ વળી તેહ, ધુર સુરલોકે દેવી થતી રે;
For Private and Personal Use Only