________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
સીમંધરસ્વામી શિવપુર ગામી, કવિતા કહે શિર નામી; વંદણું માહરી હૃદયમાં ધારી, ધરમલાભ ઘો વામીરે, હમચડી.
શ્રી તપગચ્છને નાયક સુંદર, શ્રી વિજ્ય દેવ પટાધર, કીર્તિ જેહની જગમાં ઝાઝી, બોલે નરને નારીરે. હમ. ૫
શ્રી ગુરૂવયણ સુણી બુદ્ધિ સારૂ, સીમંધર જિન ગાયે રે; સતિષી કહે દેવ ગુરૂ ધર્મ, પૂરવ પુન્ય પાયે રે. હમ ૬
શ્રી સીમંધર સ્વામીનું સ્તવન સંપૂર્ણ
૧૬ આંબીલ તપ-શ્રી સિદ્ધચકજીનું સ્તવન.
ઢાળ પહેલી. જી હે કુંઅર બેઠા ગેખડે-એ દેશી જી હો પ્રણમું દિન પ્રત્યે જિનપતિ લાલા, શિવ શિવ સુખકારી અશેષ, જી હો આશાઈ ચિત્રી ભણું લાલા, અઠાઈ વિશેષ. ભવિક જન, જિનવર જગ જયકાર; છ હો જિહાં નવપદ આધાર. ભય એ આંકણું.
જિહો તેહ દિવસ આરાધવા લાલા, નંદીસર સુર જાય; જીહો જીવાભિગમ માંહે કહ્યું, લાટ કરે અડ દિન મહિમાય. ભ.
છો નવપદ કેરા યંત્રની, લાટ પૂજા કીજે રે જાપ હો રોગ શેકસવિ આપદા, લા. નાશે પાપનો વ્યાપ.ભ. 3
For Private and Personal Use Only