________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯ વિખવાદ; જે રે તેં પુન્ય પૂરવ કીધા નહિ રે, તો કહાંથી પહોંચે આશ; જિન9 કિમ મળેરે.
કહે ભોલા સુલેલે, તું સરાગી પ્રભુ વૈરાગીમાં વડો રે; કિમ આવે પ્રભુ આંહી. જિ.
ચાલ મછડ સરખો જિનજી સાહિરે, તું તો ગલીને રંગ કટ કાચ તણો મૂલ તુજમાં નહીરે, પ્રભુ નગીને રંગ. જિ.
શ્રી ભમર સરીખો ભમી શ્રી ભગવંતરે, તું તો માખી તોલ; સરીખા સરીખે વિણ કોણ બાજે ગોઠડીરે, તું હૃદય વિચારી બેલ. જિ.
૪ કરમ સાથે લપટાણે તું જીહાં લગેરે, તહાં લગે તુજને કાસ, સમતાનો ગુણ જ્યારે તુજમાં આવશે, તિહારે જઈશ પ્રભુની પાસ. જિ.
ઢાળ આઠમી. સીમંધર સ્વામી તણું ગુણમાલા, જે નર ભાવે ભણશેરે; તસ શિર વૈરી કઈ નહી વ્યાપે, કરમ શત્રુને હણશેરે. હમચડી.
હમચડી મારી હેલરે, સીમંધર મેહન વેલ, સત્યકી રાણીને નંદન નીરખી, સુખ સંપત્તિની ગેલરે. હમ૦ ૨
સીમંધર સ્વામી તણી ગુણમાલા, જે નારી નિત્ય ગણશે; સતી સોહાગણ પહર પસરી, પુત્ર સુલક્ષણ જણાશેરે. હમ,
For Private and Personal Use Only