________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
નિજ પિતુ મિત્ર પાસે જઈ રે, જાણ્યાં ફૂલ તઈયાર રે. ભ૦૩ વીસ લાખ ફૂલ લઈને રે, આવ્યા ગિરિ હિમવંત રે; શ્રીદેવી હાથે લીયા રે, મહા કમલ ગુણવંત રે. મ ૪ પછે જિનરાગીને સપિયા રે, સુભિક્ષ નયર મઝાર રે; સુગત મત ઉછ દિને રે, શાસન શોભા અપાર રે. ભ૦ ૫
ઢાળ નવમી.
ભરત નૃપ ભાવશું-એ દેશી. પ્રાતિહાર જ અડ પામીયે એ, સિદ્ધ પ્રભુના ગુણ આઠ; હરખ ધરી સેવીયે એ, જ્ઞાન દર્શન ચારિત્રનાં એ,આઠ આચારનાં પાઠ; હ૦ સેવા સેવા પર્વ મહંત. હ૦
૧ પણ માતા સિદ્ધિનું એ, બુદ્ધિ ગુણા અડ દષ્ટિ; હ૦ ગણિ સંપદ અડ સંપદા એ, આઠમી ગતિ દિયે પુષ્ટિ. હ૦ ૨ આઠ કર્મ અડદોષને એ, અડ મદ પ્રમાદ હ પરિહરી આઠ વિધ કારણભજીએ, આઠ પ્રભાવક વાદ. હ૦૩ ગુજર હલિ દેશમાં એ, અકબરશાહ સુલતાન હ૦ હીરજી ગુરૂનાં વણથી એ, અમારી પડહ વજડાવી. હ૦ ૪ વિજયસેનસૂરિ તપગચ્છ મણિ એ,તિલક આણંદ મુણિદ.હ રાજયમાન રિદ્ધિ લહે એ, સૌભાગ્ય લક્ષ્મી સુરદ. હ૦ ૫ સેવો સે પર્વ મહંત, હ૦ પૂજે જિનપદ અરવિંદ, હ૦ પુન્ય પર્વ સુખકંદ. હો પ્રગટે પરમાણંદ હ૦ કહે એમ લક્ષ્મી સૂરદ. હર ૬
For Private and Personal Use Only