________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
ચૌદ લાખ પૂર્વની દીક્ષા. પાલી નિર્મળ ભરે; સર્વાર્થસિદ્ધ અવતરીયા, બારમે ભવ આરે, સે. ૧૦ તેત્રીસ સાગર આયુ પ્રમાણે, સુખ ભોગવે તિહાં દેવરે; તેરમા ભવ કેરે હવે હું, ચરિત્ર કહું સંખેવરે. સે. ૧૧
ઢાળ બીજી. વાડી ફૂલી અતિ ભલી મન ભમરાએ દેશી. જંબુદ્વિપ સોહામણું મન મોહનારે; લાખ જોજન પરિમાણ, લાલ મન મોહનાર; દક્ષિણ ભારત ભલું તિહાં. મન મોહનારે;
અનુપમ ધર્મનું ઠામ, લાલ મન મોહનારે. ૧ નયરી વિનિતા જાણીએ, મન, વર્ગપુરી અવતાર, લાલ નાભીરાય કલગર તિહાં, મન મરૂદેવી તસ નારી. લાલ૦ ૨ પ્રીતિ ભક્તિ પાસે સદા, મન. પીયુશું પ્રેમ અપાર; લાલ સુખ વિવસે સંસારનાં મન સુરપેરે સ્ત્રી ભરથાર. લાલ૦૩ એક દિન સૂતી માલીયે, મન મરૂદેવી સુપવિત્ર લાલ ચોથ અંધારી અષાડની, મન, ઉત્તરાષાઢા નક્ષત્ર.લાલ૦૪ તેત્રીસ સાગરઆઉખે, મન, ભોગવી અનુપમ સુખલાલ સર્વાર્થસિદ્ધથી ચવી, મન, સૂર અવતરીઓ કુખ. લાલ૫ ચઉદ સુપન દીઠાં તીસે, મન રાણી મધ્યમ રાત; લાલ જઈકહે નિજ મંતને, મનસુનવણી સવિ વાત, લાલ૦૬ કંથ કહે નિજ નારીને, મન સુપન અથે વિચાર; લાલ
For Private and Personal Use Only