SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૩ ઢાળ પહેલી. ધન્ય ધન્ય સોંપ્રતિ સાચા રાજા એ દેશો. રાગ-આશાવરી. પહેલે ભવ ધન સાથે વાહે, સમકિત પામ્યા સારરે; આરાધી બીજે ભવ પામ્યા, જુગલતણા અવતાર રે, ૧ સેવા સકિત સાચું જાણી, એ સિવે ધની ખાણીરે; નવિપામે જે અભન્ય અનાણી,એહવી જિનનીવાણી સે૦૨ જીગલ ચિત્ર પહેલે દેવલાકે, ભવ તિઅે સુર થાય રે; ચેાથે ભવે વિદ્યાધર કુલે થયા, મહાબલ નામે રાય રે. સે૦ ૩ ગુરુ પાસે દીક્ષા પાલીને, અણુસણુ કીધુ અંતરે; પાંચમે ભવે બીજે દેવલાકે, લલિતાંગ સુર દ્વીપ'તરે. સે૦ ૪ દેવ ચવી છડે ભવે રાજા, વાધ એણે નામેરું; તીઢાંથી સાતમે ભવે અવતરીઆ, જીંગલા ધર્મ શું કામેરે.સે॰ પ આયુ કરી આઠમે ભવે, સુધમ દેવલાક દેવરે; દેવ તણી ઋદ્ધિ બહુલી પામ્યા, દેવતણા વળી ભેગરે. સે૦ ૬ મુનિભવ જીવાનૐ નવમે ભવે, વૈદ ચવી થયે। દેવરે; સાધુની વૈયાવચ્ચ કરી, દિક્ષા લઇ પાળે સ્વયમેવરે. સે૦૭ વેદ જીવ દસમે ભવે સ્વગે, ખારમે સુર હાય રે; તિહા કણે આયુ ભાગવી પુરૂ, બાવીસ સાગર જોયરૂં. સે૦૮ અગીઆરમે' ભવે દેવ ચવીને, ચક્ર હુઆ વજ્રનાભરે; દીક્ષા લઈ વીસ સ્થાનક સાધી, લીધે જિનદ લાભરે. સંવે૯ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy