________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
વૃદ્ધ ભાઈ મરી ઉપજે, માન સરોવર હંસ. રા૦ ૧૦ સયલ કથા સુણતાં લહ્યો, જતિ સમરણ બાલ, રાત્ર ધન ધન જ્ઞાની ગુરૂ મિલ્યા, રોગ થયા આલમાલ. રાત્રે ૧૧ વિધિ સાથે પંચમી કરે, રાજાદિક પરિવાર. રાવ રેગ ગયા સવિ તેહના, જિમ જાયે તડકે ઠાર. રાવ ૧૨ સ્વયંવર મંડપ માંડી, પરણી એક હજાર, રા. હરખ્યો વરદત ઈમ કહે, જૈન ધરમ જગ સાર. રાવ ૧૨ રાજ થાપી નિજ પુત્રને, સાધે શિવપુર સાથ, રાવ
અજિતસેન ચારિત્ર લય, સાચા શ્રીગુરૂ હાથ. રાત્રે ૧૪ સુખ વિલસે સંસારના, વરતાવે નિજ આણ, રાવ પુત્ર જનમ એહવે થે, ઉો અભિનવ ભાણ. રા. ૧૫ દુહા-ગુણમંજરી સુંદર ભઈ, પરણું સા જિનચંદ; ચારિત્ર સાધી નિર્મલ્લુ પામે વૈજયંત સુરિંદ. વરદત્ત મનમાં ચિંતવે, આપું સુતને રાજ; હવે હું સંજમ આદરૂં, સાધુ આતમ કાજ. અશુભ ધ્યાન દૂરે કરે, ધરવા જિનવર ધ્યાન; કાલ ધરમ પામી ઉપ, પુષ્કલાવતી વિજય પ્રધાન. ૩
હાલ ચેથી. સહીયા હે પિઉ ચાલી–એ દેશી. સૌભાગ્ય પંચમી આદર,જિમ પામો હો સુખ સઘલાં વડવીર તે; ચોથતિ શુદી પંચમી, ત્રત ધરવું એ સૂવું ધીર તો. સી. ૧
For Private and Personal Use Only