________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭,
હાલ ત્રીજી.
ચુડલે યૌવન ઝલ રહ્યા–એ દેશી. રાયજન, મુનિવર દીએ ધર્મદેશના, સુણુએ દેઈ કાન. રાવ આલસ મૂકી આદર, અજુઆલો નિજ જ્ઞાન. રાવ મુત્ર ૧ રાય છે હરખે કરી, સાંભલો ગુરૂ ગુણવંતા; રાયજન વરદત્ત કર્મ કર્યા કર્યા, કાઢે અંગ ગલત. રાગ ૨ ભવિક જીવ હિત કારણે, ગુરૂ કહે મધુરી વાણ, રા. પૂરવ ભવની વારતા સાંભલો ચતુર સુજાણી. રા૦ ૩ જબૂદ્વીપ ભરતક્ષેત્રમાં, શ્રીપુરનગર વિલાસ; ર૦ વસુ શેઠના સુત બે ભલા, વસુસાર વસુદેવ નિહાલ. રા. ૪ વન રમતાં ગુરૂ વાંદિયા, શ્રી મુનિ સુંદરસૂરિ રાવ સાંભળતાં સંજમ લીયે, તપ કરે આનંદપુર. રા. ૫ સકલ કલા ગુણ આગલો, લધુભાઈ અતિસાર, રા. વસુદેવને કીધો પાટવી, પંચ સયાં સિરદાર. રાવ ૬ પગ પગ પૂછે તેહને, સૂત્ર અરથ નિરધાર, રા. પલક એક ઉઘે નહી, તવ ચિતે અણગાર. રા. ૭ પાપ લાગ્યું મુજ કહાં થકી, એવડે શે કંઠ શોષ, રાવ મૂઠ મૂરખ સંસારમાં, કાયા કરે નિજ પોષ. રા. ૮ બાર દિવસ મૌન રહ્યો, પ્રગટ થયે તવ પા૫, રાવ જેવાં કરમ જેક કરે, તે લહે સઘલાં આ૫. રા. ૯ તુજ કુલે આવી અવતર્યો, દીપાવ્યો તુજ વંશ, રાવ
For Private and Personal Use Only