________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાલ બીજી.
. (બરે કુંવરજીને સેહરો-એ દેશી.) એહવે આવી સમોસર્યા, શ્રી વિજયસેન સુરિંદરે સુંદર, જ્ઞાની ગુરૂને વાંદવા, પુત્ર સહિત ભૂપ વૃદરે. સુંદર૦ ૧ સદગુરૂ દીએ દેશનારે, સાંભલે ચતુર સુજાણ; સુંદર, જ્ઞાન ભણે ભવિભાવશું, જિમ લહેકેડી કલ્યાણ રે. સુંઠ સ૨ સિંહદાસ સંત આપણો, આવી ન કર જોડીરે; સુ વિધિશું વાંદી દેશના, સાંભલવાના કેડરે. સું સત્ર ૩ જ્ઞાન અશાતના જે કરે, તે લહે દુઃખ અનેકરે, સું વાચા પણ નવિ ઉપજે, બાલ પરે વિવેકરે. સુ. સ. ૪ ઈહ ભવ પરભવ દુઃખ લહે, દુષ્ટ કુષ્ટાદિક રાગરે શું છે પરભવ પુત્ર ન સંપજે, કલત્રાદિક વિગરે. સું સત્ર ૫ સિંહદાસ પૂછે હવે, નિજ બેટીની વાત, સું. શે કરમે રાગ ઉપને, તે કહે સકલ અવદાતરે, સું. સ. ૬ ગુરૂ કહે શેઠજી સાંભલો, પૂરવ ભવ વિરતંત; સું ધાતકી ખંડ મધ્ય ભારતમાં, ખેટક નગર નિરખતરે. સુંસ. ૭ જિનદેવ વણિક વસે તિહાં, સુંદરી નામે નારરે, સું , પાંચ બેટા ગુણ આગલા, ચાર સુતા મહારરે. સુંઠ સ૮ એક દિન ભણવા મુછીયા, હોંશ ધરી મન માંહી; સુ. ચપલાઈ કરે ગુણ, ન ભણે હરખે ઉચ્છાહિરે, સુંસ. ૮ શીખામણ પંડયા દીએ, આવી રૂવે માતા પાસરે હું
For Private and Personal Use Only