________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે કારણ અંતરીક્ષ પાસજી, નામ જગતમાં ગાજેરે. હા.૧૯ તે પ્રભુની યાત્રા કરવાને, અમલનેરથી આવે, રૂપચંદ મોહનચંદ પોતે, સંઘ લઈ શુદ્ધ ભારે. મ્હાત્ર ૨૦ સંવત ઓગણીસે છપ્પનના, મહા સુદ દસમી સારી; લક્ષ્મી વિજય ગુરૂરાજ પસાયે હંસનમે વારંવારીરે. હા.૨૧
વિભાગ ત્રીજે.
સ્તવનનાં ઢાળીયાં. ૧ શ્રી જ્ઞાન પંચમીની ઢાળે.
- ઢાળ પહેલી.
જાલમ જેગડાએ દેશી. શ્રી વાસુપૂજય જિનેસર વયણથી રે, રૂપકુંભ કંચનકુંભ મુનિ દેયરોહિણી મંદિર સુંદર આવીયારે. નમી ભવ પૂછે દંપતી સેાય.ચઉ નાણુ વયણે દંપતી મોહીયાં રે-એઆંકણું. ૧
રાજા રાણી નિજ સુત આઠના રે, તપ ફલ નિજ ભવ ધારી સંબંધ, વિનય કરી પૂછે મહારાજનેરે; ચાર સુતાના ભવ પ્રબંધ.
ચ૦ ૨ રૂપવંતી શિયલવંતી ને ગુણવતીરે, સરસ્વતી જ્ઞાનકલા ભંડાર, જન્મથી રોગ શોક દીઠો નથી, કુણ પુને લીધે
એહ અવતાર. ચ૦ ૩
For Private and Personal Use Only