________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
નંદન ચાર કલ્યાણઆવ થયા અધ્યા નગરી મઝાર,આ શ્રી નાભિરાયા કુલ શણગાર, આ
૩ નયરી કાશી વણારસી ઘાટ,આ પાર્થ સુપાર્શ્વ કલ્યાણક આઠ; આ૦ તિહાં સિંહપુરી શ્રેયાંસકુમાર, આ૦ થયાં કલ્યાણક નિરૂપમ ચાર. આ૦
વળી ચંદ્રાવતી ચંદ્ર પ્રભુ ધાર, આ ભાગિરથી તીરે કલ્યાણક ચાર; આર પંચ નગરી ચંપાપુરી વાર, આ૦ થયા બારમા પ્રભુના દેદાર. આ
પ્રથમ પટણાપુર અભિરામ, આ૦ સુદર્શન સ્યુલિભદ્ર સ્વામ; આ વલી વિશાલા નગરી મોઝાર, આવે ત્યાં જિન મંદિર છે ચાર. આ
વસે બાબુ ગોવિંદચંદ ધીર, આ૦ કરે સંઘની ભકિત મન સ્થિર; આ સાત હાથ દેહ સુપ્રમાણ, આર વીર પ્રભુ પાવાપુરી નિર્વાણ. આ૦
અહિં કંડલપુરી અભિરામ, આ પ્રભુ ગૌતમ જન્મ લ્યાણઆ૦ નારી રાજગૃહ સુવિશાલ, આ પૂર્વે હુવા શ્રેણિક ભૂપાલ. આ૦
હુવા કલ્યાણક મનહર ચાર, આ વિમલાચલ વિશ જિન ધાર; આ વિશ સમેત શિખર ગિરિરાજ, આ દેખી દરિશણ સીધાં મુજ કાજ. આ
ધના શાલિભદ્ર અણગાર, આ૦ વૈભારગિરિ અણુશણ
For Private and Personal Use Only