________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ ૬૬ શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન. હારે મુજ ને રાજ–સાહેબ શાંતી સલુણા,
અચિરાજીના નંદન તેરે, દર્શન હેતે આવ્યે; સમકિત રીઝ કરીને સ્વામી, ભકિત ભેટશું લાગે.
હારે. ૧ દુઃખ ભંજન છે બિરૂદ તુમારૂં, અમને આશા તમારી; તમે નિરાગી થઈને છૂટ, શી ગતિ હશે અમારી–હારોગ ૨ કહેશે લોક ન તારું કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જે બોલી ન જાણે, તો કિમ વહાલો લાગે. હા૦૩
હારે તો તું સમરથ સાહિબ, તો કેમ ઓછું માથું ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશાનું. હા. ૪ અધ્યાત્મ રવિ ઉગ્યે મુજ ઘર, મેહ તિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે. મહા. ૫
૬૭ શિખરજીનું સ્તવન. ધન્ય ધન્ય શિખર ગિરિરાજ, આનંદ આજે અતિ ભલે રે; મુજ સિધ્યાં સઘળાં કાજ, આ ભાવે ભેટયા શ્રી ભગવાન, દિન દિન ચડતે પરિણામ. આ
શ્રી ધર્મનાથજીને ભાણ, આ૦ રતનપુરી હુવા ચાર કલ્યાણ; આ પ્રથમ રૂષભ જિર્ણ અવતાર, આકલ્યાણક હુવા ત્રણ મનોહર. આ૦
અજિત સુમતિ અનંત પ્રભુ જાણ, આ૦ કિમે અભિ
For Private and Personal Use Only