SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક અરજ અમારી રે દિલમાં ધારજો રે, ચોરાશી લાખ ફેરારે દૂર નિવારજો રે; પ્રભુ મને દુર્ગતિ પડતો રાખ, દરિસણ હેલેરૂં રે દાખ. સાહિબાની. ૨ દલિત સવાઈ રે સોરઠ દેશની રે, બલિહારી જાઉં રે પ્રભુ તારા વેશની રે, પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, જોતાં મેહ્યાં સુર નર વૃંદને ભૂપ. સાહિબાની ૩ તીરથે કોઈ નહિર શેત્રુજા સારીખું રે, પ્રવચન પેખીને કીધું મેં પારખું રે; કષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ. સાહિબાની ૪ સદા તે માગું રે પ્રભુ તાહરી સેવનારે; ભાવઠ ન ભાંજે રે જગમાં જે વિનારે; પ્રભુ માહરા પોહતા મનના કોડ, ઈમ કહે ઉદય રતન કર જેડ. સાહિબાની ૫ ૪૫ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન. (રાગ–મહાવીર પ્રભુ ઘેર આવે.) નિત્ય સમરૂં સાહેબ સયણાં નામ સુણતાં શીતલ શ્રવણ જિન દરિસર્ણ વિકસે નયણાં, ગુણ ગાતાં ઉલ્લ નયણરે; શંખેશ્વર સાહિબ સાચે, બીજાને આશરો કરે. શં. ૧ દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણ શાંત રૂચિપણું લીજે; અરિહા પદ પરિમલ છાજે, મુદ્રા પદ્માસન રાજેરે. શં૦૨ સંગે તજી ઘરવાસે, પ્રભુ પાર્શ્વના ગણધર થાશે; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy