________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિહાં કિણે નવિ છે કઈ વચન ઉચ્ચાર. ઋષભ૦ ૧ કાગળ પણ પહોંચે નહિ, નવી પહોંચે છે તહાં કે પરધાન; જે પહોચે તે તુમ સમે, નવી ભાખે છે કેઈનું વ્યવધાન. sષભ. પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હો તુમે તો વીતરાગ, પ્રીતડી જે અરાગીથી, ભેલવવી હો તે લકત્તર માર્ગ. ષભ.
૩ પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હો કરવા મુજ ભાવ, કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાતે હે કહો બને બનાવ. ઝષભ. ૪ પ્રીતિ અનંતી પરથી, જે તેડે છે તે જોડે એહ; પરમ પુરૂષથી રાણતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ. ગષભ, પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુજ હૈ અવિચલ સુખવાસ, ઋષભ
- ૩૮ અજિત જિન સ્તવન.
(નિદ્રી વેરણ હુઈ રહી—એ દેશી.) અજિત જિjદશું પ્રીતડી, મુજ ન ગમે છે બીજાનો સંગમે; માલતી ફૂલે મોહિયે, કિમ બેસે હો બાવલ તરૂ ભંગ કે. અજિત
For Private and Personal Use Only