________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુગુરૂ મુખથી તે સાર, સુણે અખંડ એકવીશ વાર રે; એ જુવે અષ્ટ ભવે શિવ પ્યારી, ભાખ્યાં. ૧૦ ગીત ગાન વાજિંત્ર બજાવે, પ્રભુજીની આંગી રચાવે રે; કરે ભક્તિ વાર હજારી, ભાખ્યાં, એવા અનેક ગુણના ખાણ, તે પર્વ પજુસણું જાણું રે; સેવો દાન દયા મનહારી, ભાખ્યાં.
૧૨ ૩૬ આદીશ્વરજીનું સ્તવન. જગજીવન જગ વાલ, મરૂદેવીને નંદ લાલરે; મુખ દીઠે સુખ ઉપજે, દરિશણ અતિહિ આનંદ લાલરે. જ૦૧ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમ ભાલ લાલરે; વદન તે શારદ ચંદલે, વાણું અતિહિ રસાળ. લાગ જવર લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર; લાવ રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર. લાજ૦૩ ઇંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણું, ગુણ લઈ ઘડીયું અંગ; લા. ભાગ્ય કિહાં થકી આવીયું, અચરિજ એહ ઉજંગ. લા. ૦૪ ગુણ સઘળાં અંગે કર્યા, દૂર કર્યા સાવિ દોષ લાલરે; વાચક જશવિજયે થયો, દેજો સુખને પોષ. લાજપ
૩૭ શ્રી કષભદેવનું સ્તવન.
(નિદ્રડી વેરણ હુઈ રહી–એ દેશી.) અષભ જિર્ણોદશું પ્રીતડી, કિમ કીજે હે કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગ વસ્યા,
For Private and Personal Use Only