SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફલ વધી પાસ મહિના મગસીયા, તારસલ્લા નમું નાહી તાટા; એક બચા પ્રભુ આસ ગુણ અરજીયા, બંભણ થંભણ પાસ મેટા-પાસ–પ ગેબી ગોડી પ્રભુ નીલકંઠા નમું, હલધરા સામલા પાસ પ્યારા; સુરસરા કંકણ પાસ દાદાવલી, સુરજ મંડન નમુ ચરણ તારા–પાસ-૬ જગત વલ્લભ કલિ કુંડ ચિંનામણી, લઢણ સેરીસા સ્વામી નમિએ; નાકેડા ઉન્હાવલા કલીયુગા રાવણ, પિસીના પાસ નમિ દુઃખ દમિએ –પાસ-૭ ધામ" સ્વામી માણેક નમું નાથ સીરડીયા, નામુંડા જેર વાડી જગેસા; કાપડી દેલતી પ્રમશીયા મુજપરા, ગાડરીયા પ્રભુ ગુણ ગરેસા-પાસ -8 હમીર પરે પાસ પ્રણમુંવવી નવલખા, ભીડભંજન પાસ ભીડ ભાગે; દુઃખ ભંજન પ્રભુ ડેકરીયા નમું, પાસ જીરાઉલા જગત જાગે.-પાસ.-૯ For Private and Personal Use Only
SR No.020556
Book TitlePrachin Chand Sangraha
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages152
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy