SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પલ શ્રી પાર્શ્વનાથના 108 નામને છંદ રાગ-પ્રભાતી કડ. પાસ જીનરાજ સુણું આજ શંખેશ્વર, પરમ પરમેશ્વરા વિશ્વ વ્યા; ભીડ ભાગી જરા જાદવાની જઈ, થીર થઈ શંખપુરી નામ થા –પાસ.-૧ સાર કરી સારી અને હારી મહારાજ તું, માની મુજ વિનતિ મન માચી; અવર દેવા તણું આશી કુણુ કામની, સ્વામિની સેવના એક સાચી-પાસ -2 તુંહી અરિહંત ભગવંત ભવ તારો, વારણે દુઃખ ભય વિષમ વાટે; તુંહી સુખ કારણે સારણે કાજ સૌ, - તુંહી મહારણે સાચા માટે.-પાસ.-૩ અંતરીક અમીઝરા પાસ પંચાસરા, પાસ ભાભા ભટેવા; વિજય ચિંતામણી સેમ ચિંતામણું, સ્વામી શ્રી પાસ તણી કરીએ ચરણ સેવા –પાસ-૪ For Private and Personal Use Only
SR No.020556
Book TitlePrachin Chand Sangraha
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages152
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy