________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગલલાટ કરતે મદ જરતે કેપ ધરત ધાવતે, ભરસરાતે અધિકમાતે અતિ ઉજાતે આવએ ! ઘર હાટ ફેડે બંધ ડે માન મુંડે તુ નૃપ તણેતુમનામે તે ગજ અજાથાઈ વશ્ય આવે અતિઘણુ.-૧૮ રણમાહે સૂરા લડે પૂરા લેહ ચુરા ચુરગજ કુંભ ભેદે શીર છેદે વહે લેહી પૂરએ; દલદેખી કંપે દીન જપે કરે પ્રબલ પિકારતુમ સ્વામિ નામે તિણે ઠામે વરે જય જયકારએ-૧૯ ભય આઠ માદા દુષ્ટ બેટા જેમ રેટા ચુરઈ; અશ્વસેન ઘોટા તુમ પ્રસાદે મન મનોરથ ચુરઈ ! મહિમાહે મહિમા વધે દીન દીન ચન્દ્ર ને સૂર્ય સમજસ જાપ કરતા ધ્યાન ધરતા પાસ જિન વર તે મે-૨૦ છંદ અડયલ છાયા પડલ જાલ સવીકાપે આંખે તેજ અધિક વલી આપે પન્નગ પતિ પ્રભુને પરતાપે અવિચલ રાજ્ય કાજ થીર થાપે.-૨૧ પદ્માવતી પર બહુ પૂરે પ્રભુ પ્રસાદ સંકટ સવી ચુરે; અલવતી અલગી જાયે દૂરે લક્ષમી ઘર આવે ભરપૂર.-૨૨ મહી મંડલ માટે તુહ દેવ ચેષ ઈન્દ્ર કરે તુજ સેવ; ત્રિભૂવન તાહરે તેજ વિરાજે જસ પ્રતાપ જગમે ગાજે.-૨૩ For Private and Personal Use Only