SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જલનિધિ જલગજે પ્રવહણ ભજે ઘજે વાય કુવાય, થરથરિ નિહાદુજે હરિહર પૂજે કીજે કવણ ઉપામ! મનમાહે કંપે હૈ હૈ જપે કોણહિકિપી ન થાય.... દણિ અવસર રાખે કુણું પ્રભુ પાણે પાવે તે સુખથાય.-૧૩ જડપે તસમાલા પાવક ઝાલા કાલા ધુમ કલેલ, ઉચ્છલતા દેખી જાય ઉવેખી પંથી પડે દદલ? પંથિજન નાશે ભરિયા સાસે ત્રાસે પૂજે દેહપડિયા તિણે ઠામે પ્રભુને નામે કુશલે પામે ગેહ.-૧૪ ફણી ને આ ટેપે મણિધર કે લેપે જેહ વલી લીહ ધસમસ તે આવે દેખી ધાવે લબકાવે દે જીભ; બીહેજન જાતા દેખી રાતા લેયણ તસ વિકરાલકીધે ગુણ ગ્યાને પ્રભુને પાને અહી થાઈ વિસરાલ -15 પાપે પગ ભરતા હીંડે ફરતા કરતા અતિ ઉનમાદ, ઘટિ કજિમ છુટે અતિઆ ગુટે લુટે નિપટ નિષાદ ! વનમાહે પડિયા ચેરે નડિયા અડવડીઆ આધારઈર્ણ અવસર રાખે કુણ પ્રભુ પાસે ભાખે વચન ઉદ્ધાર.-૧૬ છંદ ત્રિભંગી મયમત મયગલ અતુલ બલધર જાસ દરિશન ભઘએ, કેશરી સીંહ અબીહ અનહે મેહ સમુવડ ગએ, વિકરાલ કરાલ કેપે સહ અતિશય નાદ વિમુકએસુખધામ પ્રભુ તું નામ લેતા તેહ સીંહ ન તુકકએ-૧૭ For Private and Personal Use Only
SR No.020556
Book TitlePrachin Chand Sangraha
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages152
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy