SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 141 સેવકને સ્થાપી સંપતી આપી મન વંછિત સુખસંત; પ્રીયા મમ પરણી ત્રીયા વસીકરણી સંપતિ નીત તુરત -22 કલશ નમ પંચાંગુલી દેવી સેવકને સુખ આપે, નમ પંચાંગુલી દેવી સેવકના દુઃખ કાપે; નમે પંચાંગુલી દેવી લછી ઘર બેઠા આપે, નમે પંચાંગુલી દેવી નામે ભવનિધિ પાવે. મન વચ કાયા થીર કરી ત્રણ કાલ સમર સદા, પ્રત્યંગેરી પ્રસાદથી પામો અવિચલ સંપદા. -23 -24 ઇતિ શ્રી પંચાંગુલી દેવી છંદ સંપૂર્ણ શ્રાવક કરણ છંદ શ્રાવક તું ઉઠ પ્રભાત, ચાર ઘડિ લે પિછલી રાત; મનમાં સમરે શ્રી નવકાર, જિમ પામે ભવ સાયર પાર. - 1 કવણુ દેવ કવણ ગુરૂ ધર્મ, કવણ અમારે છે કુલ કર્મ કવણ અમારે છે વ્યવસાય, એહવું ચીન્તવજે મનમાયા - 2 સામાયિક લિજે મન શુધ, ધમની હઈડે ધરજે બુધ્ધ પડિકમણે કરે રયણ તણુ, પાતિક આવજે આપણુ - 3 For Private and Personal Use Only
SR No.020556
Book TitlePrachin Chand Sangraha
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages152
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy