SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 140 -13 મેહન મછરાલા મદ મતવાલા પંચાંગુલી સેમંત; ચરણ ચતુરંગી પાદુકચંગી પંચરંગી ઉપમંત. ઘુઘરડી ઘમકે ચાલે ઠમકે અઢાર ભૂજા ચતુરંગ; સેવન ચુડી દિસે રૂડી હેમ વરણ જય અંગ. આનન અતિ ઉમેધરીપરિયે અધર પ્રવાતી રંગ; તું જ કાને કુંડલ રવી શસી સોભે વેણ વાસ ભૂજંગ - 15 નાસા જસ નિમંલ ભાલવિરાજે મયણ તણે જે મંગ; લેચન અણીઆલા લાલવિસાલા નિરખતા હવે ચંગ. -16, પંચાંગુલી નયણુ અમૃત વયણ શત્રુ સંત; ભગવાને દેવી સુરનર સેવી મેહનવેલી મહંત. -17 જસ ઉર પર એ પે કુચ દેય દીપે મેરૂ શીખર ગિરિશગ; કટી સીહ વીરાજે ત્રિવલી છાજે નાભિ મંડલ જસ અંગ. - 18 પ્રતંગી મંદીર દીસે સુન્દર જંઘાકદલી થંભ, સુન્દર છબીસોહે સુરનર મેહે રૂડી રૂપે રંભ. -19 ગૌધામ દલ પીંડિ સોવન મંડી પંચાંગુલી સ્થાપંત; તું પ્રીતિ પ્રીતિ રસ હેતે લાડ લડાવે કત. માયા સુખ સિદ્ધિ આપે રૂદ્ધિ વૃદ્ધિ જસ જયકાર; મન શુદ્ધિ સમરી આવે અમારી પંચાંગુલી આધાર. -21 For Private and Personal Use Only
SR No.020556
Book TitlePrachin Chand Sangraha
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages152
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy