SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭) કરે મન ભાવિયાં; ગાય ગીત ૫ખે આપ આપણે, મક્રમાતી રસ રોંગ ઘણું. ૮ ।। ઢાલ ૫ મી. ॥ ( દેશી સાહેલડીયાની, ) માત્રિકા ગેાત્રજ આગળે રે, વર નિરખેજ, ૩૨મેચન હવે કીધ, સુર નર સરખેજી; તે સમયે કન્યા પિતારે. ૧૦ હુ ધન કંચન દીધ સુ॰ ૧ ફરી ચારિમાં આવિનેરે ૧૦ અચળ છેડે તામ. સુ૦૨ પુજે મદનને દંપતી, ૧૦ માતા વધાવે આય. ૩૦ ભાજન ખીરતણું કરેરે, વ॰ મંગળ ગીત ગવાય.સ્॰ ૩ તિહાં રજની રંગે રમેરે, વ॰ વિલસે નવ નવ ભાગ સુ અવિચળ જોડી દ પતિને,પ્રગટી પુણ્ય સયેાગ, સુ૦ ૪. ॥ ઢાલ ૨૬ મી ! જાનીવાસે પ્રસેનજિત આવેરે, મ્હોટા મહિપતિ સાથે લાવેરે. વેવાઇએને આદર આપ્યારે, ઉચિત આસને સહુને થાપ્યારે. ૧ સન્માન તબાળ કીધાં રે, ભુપે ગારવ નેતરાં દીધાંરે; અમ મદિર પાવન કીજે રે, શાભા આપીને જશ બહુ લીજેરે ર સહુ સાથ તેડી વહેલા આવેર, તિમ પુરજન સાથે લાવેરે; મ ગારવ ભુપે મનાવીરે, આનંદથી નિજ ધેર આવીરે; For Private and Personal Use Only
SR No.020544
Book TitleParshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Original Sutra AuthorN/A
AuthorVora Lallbhai Motichand Shah
PublisherVora Lallbhai Motichand Shah
Publication Year1911
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, M000, & M015
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy