SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) તાલ ૨૪ મી. છે (સંસાર નિપાયે પરે રે એ દેશી.) - જિન સાસુએ નિજ હાથે કે, પરિમળ સુગધિત વિસ્ત; મેવાની બદામ માંહે ભેળી, પિસ્તાં નપજાં ચાળી મળી ૧ જાયફળ જાવંત્રી ને મરી, તિમ લવિંગ એલચીશું ભરી દ્રાક્ષા સાકરના ૨વા ન્યાં, દ્રવ્ય તે નવનવા સારા. ૨ નાળીયેળ અખંડ ઠળવળે, ઘનસાર સુગંધી માંહે મળે; મૃગમદ પરિમલ બહુ મહમહે, તિણે સુરપતિનું મન ગહગહે. ૩ મણિ કંચન થાળ વિશાળમાં, પિર કંસાર રસાળમાં, ઉપર ગેધૃત ધારા ઘણું, કહે આરોગે ત્રિભુવન ધણી; ૪ જમ જમ જમાઈ કંસાર એ, જમી સફળ કરે સંસાર એ વર વહુ બેઠા જમવા જદા, ઈંદ્રાણી વાયુ નાંખે તા. ૫ એક એકના મુખમાં કેવળ હવે, સુર નર મિળિયા નિરખે સવે; સંહાસણ સરળે સાદથી, ગાય સેહેલા કેકિલ નાદથી, ૬ સુર ગંધર્વ ગાન કરે ઘણું, ગેહેવરિયું વેવાઈનું આંગણું ચલ લેઈ તળ લિયે દંપતી, પ્રભુ પરણીયા રાણી પ્રભાવતી, ૭ જ્ઞાતિ ગેત્ર સજન સહુ આવીયા, મેણું For Private and Personal Use Only
SR No.020544
Book TitleParshwanathjino Vivahalo ane Diwali Stavan tatha Stutio Vagere
Original Sutra AuthorN/A
AuthorVora Lallbhai Motichand Shah
PublisherVora Lallbhai Motichand Shah
Publication Year1911
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, M000, & M015
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy