SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ८ આ ઉપરાંત સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ, દી. બ. કેશવલાલ ધ્રુવ આદિ જેવા ખીજા પણ કેટલાક વિદ્વાનેાના પર્યાયેા ગુજરાત સમક્ષ સાથી પહેલી વાર મૂકવાનું સદ્દભાગ્ય આ કાશને મળ્યું છે એ હુની વાત છે. સ્વ. મણિશંકર ભટ્ટનાં ન્યાયશાસ્ત્ર (Logic)ને અર્થશાસ્ત્ર વિષેનાં બે અપ્રકટ પુસ્તકા રા. મુનિકુમાર ભટ્ટ ને રા. રામનારાયણ પાઠકના સદ્દભાવથી મળી શકેલાં, તેમાંથી કેટલાક પર્યાયેા આમાં પ્રકટ કર્યાં છે. દી. બ, કેશવલાલ ધ્રુવે કેટલાંક વર્ષ પર માનસશાસ્ત્રના પારિભાષિક શબ્દ આશરે ચારસા જેટલા યેાજીને અધ્યાપક મલવતરાય હાકારને માકલેલા તે નેધપેથી રા. હાકારે તસ્દી લઇ મોકલેલી તેના આંહી ઉપયોગ કર્યા છે. એ સિવાય રા. વિઠ્ઠલદાસ કોઠારીએ ગુજરાત વિદ્યાપીઠ માટે સંપત્તિશાસ્ત્ર (Economics)ની પરિભાષા તૈયાર કરેલી તેને હસ્તલેખ એમણે આપતાં તેને પણ આમાં લાભ લીધા છે. અને માનસપૃથકરણશાસ્ત્ર (psycho-analysis)ના આશરે ખસેા જેટલા શબ્દો આ કાશમાં આવ્યા છે તે પણ ભાવનગર મહિલાવિદ્યાલયવાળા રા. ભૂપતરાય મહેતા ને રા. ચુનીલાલ શાહની સંયુક્ત મહેનતનું ફળ છે. આ સા વિદ્વાનોના એમના સહકાર બદલ અહેશાનમંદ છું. જન્માષ્ટમી ૧૯૮૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્તમાં આ પ્રકારની સેવા કરવાની તક આપવા બદલ સાસાટીના કાર્યવાહક મંડળના તેમ તેના ઉપમંત્રી રા. હીરાલાલ પારેખને ઉપકાર માનવાની ક્રુજ સમજું છું. } વિશ્વનાથ મગનલાલ ભટ્ટ For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy