SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આમપ્રજા આમપ્રજા સ્ત્રી. આમજનતા; સાધારણવર્ગ-પ્રજાજન આમય પું. (સં.) રોગ; વ્યાધિ આમરણ (સં.) ક્રિ.વિ. જિંદગી પર્યંત (૨) વિ. મરણની છેલ્લી પળ સુધી રહેનારું [રસ આમરસ પું. (સં.) પેટનો કાચો મળ આમરસ પું. (સં. આમ્રરસ, પ્રા. અંબરસ) આમ્રનો-કેરીનો આમરસિયું વિ. કેરીના રસના રંગનું આમલક ન. (સં.) આમળાનું ઝાડ (૨) આમળું આમલસારો છું. સ્ફટિકમય ગંધક આમલી સ્ત્રી. (સં. આમ્લી, પ્રા. અંબિલિઆ) એ નામનું ઝાડ; આંબલી (૨) તેનું ફળ (કાતરા) આમલી-પીપળી સ્ત્રી. ઝાડની એક ડાળીથી બીજી ડાળીએ ચઢતા જઈ પકડવાની રમાતી એક રમત; આંબલીપીપળી ag આમલેટ સ્ત્રી. (ઇ.) ઈંડાની પૂડા જેવી વાનગી આમવર્ગ પું. આમ-સાધારણ લોકોનો વર્ગ; જનતા આમસભા પું. આમ-સાધારણ લોકોની કે તેમના પ્રતિનિધિઓની સભા આમસરા સ્ત્રી. (અ. આમ + ફા. સરા) ધર્મશાળા (૨) મહોલ્લા વચ્ચેની છૂટી સાર્વજનિક જગા આમળ સ્ત્રી., ન. આંતરડાનો છેક નીચેલો ભાગ (૨) જનનનાળ; આંબેલ આમળવું સ.ક્રિ. વળ દેવો; મચડવું આમળિયું ન. બાળકોનું પગનું વળવાળું એક ઘરેણું (૨) દાબથી તમાકુને વળ દઈ બાંધેલું ગડિયું-વળિયું આમળી સ્ત્રી. (સં. અમલકી) આમળાનું ઝાડ આમળું ન. (સં. આમલક) એક ફળ-આંબળું આમળો છું. વળ (૨) ટેક (૩) દ્વેષ; ખાર આમંત્રણ ન. (સંસ્કૃત ઃ ૫રવાનગી, રજા, વિદાય) સંબો ધન; બોલાવવું તે (૨) નોત્; નિમંત્રણ [પત્રિકા આમંત્રણપત્રિકા સ્ત્રી. આમંત્રણનો કાગળ; નિયંત્રણની આમંત્રવું સક્રિ. બોલાવવું (૨) નોતરવું આમંત્રિત વિ. (સં.) નોતરેલું; આમંત્રેલું આમિલ પું. (અ.) અમલદાર; અધિકારી (૨) સિંધની એક હિંદુ જાતનો માણસ આમિષ ન. (સં.) માંસ (૨) લાલચ આમિષાહાર પું. (સં.) માંસાહાર અમિષાહારી વિ. માંસાહારી; બિનશાકાહારી આમીન કે. (હિબ્રૂ, અ.) તથાસ્તુ (એમ થાઓ) આમુખ ન. (સં.) પ્રસ્તાવના; ઉપોદ્ઘાત; ભૂમિકા આમુ(ત્રિ,oષ્મિ)ક વિ.(સં.) પારલૌકિક; પરલોક સંબંધી આમેજ વિ. (ફા.) સામેલ; ભેળવેલું આમોદ છું. (સં.) આનંદ (૨) સુગંધ શિષ્ટાચાર; રૂઢિ આમ્નાય પું. (સં.) વેદ; શ્રુતિ (૨) સંપ્રદાય; મત (૩) [આયાસાત્મક આમ્ર પું. (સં.) આંબો આમ્રકલી(-લિકા) સ્ત્રી. (સં.) (-ળી) આંબાનો મોર [સ્થળ આમ્રકુંજ ન. (સં.) આંબાવાડિયું (૨) આંબાની ઘટાવાળું આમ્રફલ ન. (સં.) (-ળ) કેરી આમ્રમંજરી સ્ત્રી. (સં.) આંબાની મોરેલી ડાખળી; મોર આમ્રરસ પું. (સં.) આંબાની કેરીનો રસ આમ્રવૃક્ષ ન. (સં.) આંબો [બનાવાતો પૂડલો આમ્લેટ સ્ત્રી. (ઇં.) ઈંડાંને ફીણી તેમાં મસાલા નાખી આય ન. આયખું; આવરદા; આયુષ્ય આય સર્વ. (૨) વિ. આ (પારસી) આય પું. (સં.) લાભ (૨) પેદાશ (૩) આવક આય સ્ત્રી. શક્તિ (૨) હિંમત; આંગમણ આયકર પું. (સં.) આવકવેરો Acharya Shri Kailassagarsuri Gyanmandir આયખાભર ક્રિ.વિ. જીવનપર્યંત; જીવનભર આયખું ન. (સં. આયુષ્ક, આઉકખઉ) આવરદા; આયુષ્ય આયત વિ. (સં.) દીર્ઘ; લાંબું; લંબાયેલું (૨) લંબચોરસ (૩) સમકર્ણ આયત સ્ત્રી. (અ.) કુરાનનું વાક્ય કે ફકરો આયતન ન. (સં.) રહેઠાણ; સ્થાન; મકાન આયતાકાર પું. (સં.) લંબચોરસ આયતારામ પું. આયતા-મફતના પર જીવનાર આયતું વિ. અનાયાસે આવેલું-મળેલું; મફતિયું આયત્ત વિ. (સં.) અધીન; તાબે આયદો પું. ભાગિયાનો ભાગ-હિસ્સો [જનનું અંગ આયન ન. (ઈં.) વીજભારવાળું પરમાણુ, અણુ કે સંયોઆયનો પું. (ફા. આઇનહ) અરીસો; દર્પણ [વારો આયપત સ્ત્રી. (સં. ‘આય’નો વિકાસ) આવક (૨) ન. આયપતવેરો પું. આવકવેરા, ‘ઇન્કમટેક્સ’ આયર વિ. (સં. આભીર) એ નામની જાતિનું (૨) પું. એ જાતિનો પુરુષ [ની ભાષા આયરિશ વિ. (ઈં.) આયર્લૅડ દેશને લગતું (૨) આયર્લૅડઆયર્ન ન. (ઈં.) લોહ; લોઢું આયવ્યય પું. (સં.) આવક અને ખર્ચ; આવકજાવક આણંદે ક્રિ.વિ. (ફા.) હવે પછી (૨) સરવાળે આયંબિલ સ્ત્રી. જૈનોનું એક ખાસ તપ; આંબેલ આયા સ્ત્રી. (પો.) છોકરાંને સંભાળનારી બાઈ; દાયા આયાત વિ. (સં.) બહારગામથી કે પરદેશથી આવેલું (૨) સ્ત્રી. બહારગામના માલનો આવરો આયાત સ્ત્રી.બ.વ. (અ.) કુરાનની આયાતો આયાતી વિ. આયાતને લગતું (૨) આયાત થયેલું આયામ પું. (સં.) લંબાઈ (૨) વિસ્તાર (૩) નિગ્રહ; નિયમ [પીડા આયાસ પું. (સં.) કષ્ટ; મહેનત (૨) પ્રયત્ન (૩) થાક; આયાસાત્મક વિ. (સં.) પ્રયત્નપૂર્વક (૨) શ્રમસાધ્ય For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy