SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સર્કટકો સકંટક વિ. (સં.) કાંટાવાળું (૨) વિઘ્નવાળું સકંપ વિ. (સં.) કંપયુક્ત; ધ્રુજતું સકામ વિ. (સં.) કામનાવાળું; કામનાથી કરેલું (૨) ફળની ઇચ્છાવાળું (૩) સ્વાર્થબુદ્ધિવાળું સકાર છું. ઢંગ; આવડ (૨) સ્વાદ; સત્ત્વ સકાર પું. સ અક્ષર કે તેનો ઉચ્ચાર ૦૮૪ સકારણ વિ. (સં.) કારણવાળું (૨) ક્રિ.વિ. કારણસર (૩) કારણસહિત (૪) સહેતુક; હેતુસર સકારાંત વિ. (સં.) અંતે-છેડે ‘સ’વાળું સકાવો ન. નાહવા માટેનો નાનો હોજ (૨) નળની ચકલી સકાશ પું. નજીકનું સ્થળ; પડોશ સકુટુંબ વિ. કુટુંબસહિત; પરિવાર સાથે [સાથે સકોપ વિ. (સં.) ગુસ્સે થયેલું; કોપેલું (૨) ક્રિ.વિ. ગુસ્સા સક્કર સ્ત્રી. (સં. શર્કરા, ફા. શકર) સાક૨; ખાંડ સક્ક(-ક્કા)ઈ વિ. સિક્કાદાર (૨) સુંદ૨; મજેદાર સક્કરખોર પું. સાકર ખાનારો જીવડો (૨) મીઠી વસ્તુઓ ભભકાદાર બહુ ભાવતી હોય તેવો માણસ સક્કરટેટી સ્ત્રી. જુઓ ‘સકરટેટી’ સક્કરપારો છું. જુઓ ‘સકરપારો’[(૨) સખત; મજબૂત સક્કસ વિ. (સં. સુષ) સારી રીતે કસેલું; ખૂબ ખેંચેલું સક્કાદાર વિ. શક્કાદાર; ઘાટીલા ચહેરાવાળું (૨) મોહક; [ભપકો (૨) શાખ; છાપ સક્કો પું. (ફા. સિક્કહ સિક્કો) ચહેરો (૨) રોફ; સક્ત વિ. (સં.) ચોટેલું; વળગેલું (૨) આસક્તિવાળું સક્લુ છું. (સં.) સત્તુ; સાથવો [(૨) કરતુંકારવતું. સક્રિય વિ. (સં.) કામ કર્યે જતું; કામમાં રચ્યપચ્યું રહેતું સક્ષમ વિ. (સં.) સમર્થ; કાર્યક્ષમ સક્સેસિવ વિ. (ઇં.) અનુક્રમે; અનુક્રમશઃ સખ સ્ત્રી., ન. (સં. સુખ) શાંતિ; જંપ; સુખ સખડી સ્ત્રી. (સં. સંસ્કૃતિકા, પ્રા. સંખડિઆ) રાંધેલા ચોખા; ભાત (પુષ્ટિમાર્ગીય) સખણું વિ. (સં. સક્ષણક, પ્રા. સખ્ખણન) અડપલું નહિ તેવું; સાલસ (૨) જંપવાનું; ઉધમાત વિનાનું સખત વિ. સખ્ત; કઠણ (૨) દૃઢ; મજબૂત (૩) કઠોર; નિર્દય (૪) આકરું; થકવી નાખે તેવું (પ) ખૂબ; હદથી યાદે (ઉદા. સખત ભીડ) (૯) કડક, ઉગ્ર (૭) આગ્રહભર્યું; જોરદાર (સખત ભલામણ) (૮) મુશ્કેલ [નરમ છૂટું પડ સખતળી સ્ત્રી. સુખતળી; જોડાની અંદર નાખવામાં આવતું સખતી(-તાઈ) સ્ત્રી. કડકાઈ; કઠોરતા (૨) જુલમ (૩) બંધી; પ્રતિબંધ [હાલતું (૨) વિખરાઈ ગયેલું સખળડખળ વિ. (સં. સ્ખલૢ + ડખોળવું) ઢીલું પડી ગયેલું; સખા પું. (સં.) મિત્ર; ભાઈબંધ; દોસ્ત સખાવત સ્ત્રી. (અ.) દાન; ખેરાત (૨) ઉદારતા Acharya Shri Kailassagarsuri Gyanmandir [સગુંડક સખાવતી વિ. દાની; ઉદાર (૨) સખાવતનું સખી વિ. (અ.) દાની; ઉદાર; દાનેશ્વરી સખી સ્ત્રી. (સં.) સાહેલી; બહેનપણી; સહિયર [પ્રકાર) સખીભાવ પું. (સં.) સખી કે પત્નીનો ભાવ (ભક્તિનો એક સખુન ન. (ફા. સુખુન) સુખન; બોલ; વેણ; શબ્દ સખેદ વિ. (સં.) ખેદયુક્ત (૨) ક્રિ.વિ. ખેદ સાથે; દિલગીરીપૂર્વક [ઉગ્ર; જોરદાર; મુશ્કેલ સખ્ત વિ. (ફ્રા.) સખત; મજબૂત; કઠોર; આકરું (૨) ખૂબ; સખ્તી(બ્નાઈ) સ્ત્રી. (ફા.) સખતાઈ; સખતી; કડકાઈ (૨) જુલમ (૩) પ્રતિબંધ; બંધી સભ્ય ન. (સં.) મિત્રતા; પ્રીતિ; ભાઈબંધી સખ્યભક્તિ સ્ત્રી. ભગવાનને સભ્યભાવે કે મિત્રરૂપે ભજવવાનો એક ભક્તિ પ્રકાર [જ્યોત સગસ્ત્રી. (સં. શિખા, અપ. શિઘ, પ્રા. સિઘા) શગ; દીવાની સગટો છું. સાલ્લો પહેરતાં કૂખે ખોસવાનો છેડો; સરંગટો સગડ કું.,સ્ત્રી. ખબર; બાતમી; પત્તો (૨) પગેરું; પગલાં સગડગ વિ. ડગુમગુ; અસ્થિર સગડી સ્ત્રી. (સં. શકટિકા, પ્રા. સગડિઆ) શગડી સગણ પું. (સં.) કેડો; પૂંઠ (૨) ‘લઘુ-લઘુ-ગુરુ' એવો ‘લલગા’ પ્રકારનો એક ગણ સગતરી સ્ત્રી. સખતરી; જોડામાં નખાતું નરમ છૂટું પડ સગપણ ન. (સં. સ્વક, પ્રા. સગઅ ઉપરથી) સગાઈ; લોહીનો સંબંધ (૨) વિવાહ; વાગ્દાન સગરામ પું., ન. શિગરામ; શગરામ [રાખવાનું મકાન સગરી સ્ત્રી. પારસી દખમાની અંદર આતશ અખંડ સગર્ભ વિ. ગર્ભ સહિતનું (૨) પું. (સં.) સહોદર ભાઈ કે બહેન For Private and Personal Use Only સગર્ભા વિ., સ્ત્રી. (સં) ગર્ભવતી; ભારેવાઈ સગર્ભાવસ્થા ન. (સં.) પેટમાં ગર્ભ હોય ત્યારની સ્થિતિ; ‘પ્રેગ્નન્સી’ [ગર્વથી સગર્વ વિ. (સં.) ગર્વયુક્ત; મગરૂર (૨) ક્રિ.વિ. ગર્વભેર; સગલું વિ. સગું; નિકટનું સગું સગવડ સ્ત્રી. જોગવાઈ; અનુકૂળતા (૨) સુગમતા સગવડિયું વિ. સગવડવાળું; ફાવતું; અનુકૂળ પડતું સગવણ સ્ત્રી. સંરક્ષણ; સંભાળ [સંબંધ; સગપણ સગાઈ સ્ત્રી. સગપણ; વિવાહ; વાગ્યાન (૨) લોહીનો સાંસાંઈ ન.બ.વ. સગાંવહાલાં; સગાંસંબંધી સગીર વિ. (અ.) (કાયદા પ્રમાણે) કાચી ઉંમરનું સગીરાવસ્થા સ્ત્રી. કાચી વય; અપૂરતી ઉંમર સગુણ વિ. (સં.) ગુણયુક્ત (૨) આકાર વગેરે ગુણવાળું સગુણોપાસના સ્ત્રી. (સં.) સગુણ બ્રહ્મ કે પ્રભુની ઉપાસના સદ્ગુરું વિ. ગુરુની દીક્ષા લીધી હોય તેવું; દીક્ષિત ગુરુવાળું સગું (સં. સ્વક, પ્રા. સગઅ) એક લોહીનું કે લગ્નસંબંધથી જોડાયેલું (૨) ન. તેવું માણસ
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy