SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચક્ર ષટ્ચક્ર ન.બ.વ. શરીરમાં ગુદાથી બ્રહ્મરંધ્ર સુધીનાં મનાતાં ં છ ચક્રો (મૂળાધાર, લિંગ, નાભિ, ત્, કંઠ, મૂર્ધ) (યોગશાસ્ત્ર મુજબનાં) Q3 ષતિલા સ્ત્રી. (સં.) પોષ વદ અગિયારસની તિથિ ષટ્કદ વિ. છ પગવાળું (૨) છ પદવાળું (કાવ્ય) (૩) પું. ભમરો [દર્શનો ષાઝ ન.બ.વ. (સં.) ષટ્કર્શન; વૈદિક તત્ત્વજ્ઞાનનાં છ ષસંપત્તિ સ્ત્રી. (સં.) વેદાંતના અધિકારીમાં હોવા જોઈતા છ ગુણ (શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન) [વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ) ષડંગ ન.બ.વ. (સં.) વેદનાં છ અંગ (શિક્ષા, કલ્પ, ષડાનન પું. (સં.) છ મોઢાંવાળો શિવપુત્ર; કાર્તિકેય; સ્કંદ ષઋતુ સ્ત્રી. છ ઋતઓ (વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર) ઘજ પું. (સં.) સંગીતના સપ્તસ્વરોમાંનો પહેલો (સા.) પદ્ગુણ પું.બ.વ. (સં.) ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, ગાન, વૈરાગ્ય એ ભગવાનના છ ગુણ (૨) મોટાઈ, ધર્મ, ભાવ, કીર્તિ, જ્ઞાન, મનની સ્વતંત્રતા એ માનવના છ ગુણ (૩) સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈધીભાવ, સમાશ્રય એ રાજનીતિના છ ગુણ ષદર્શન ન.બ.વ. (સં.) વૈદિક તત્ત્વજ્ઞાનનાં છ દર્શનો (સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાંત) ષભાગ પું. (સં.) છઠ્ઠો ભાગ (૨) પહેલાંના વખતમાં મહેસૂલ તરીકે લેવાતો ઊપજનો છઠ્ઠો ભાગ ષડ્ભાવ પું.બ.વ. (સં.) શરીરના છ વિકાસ કે અવસ્થા (જન્મવું, હોવું, વધવું, પરિણમવું, ઘસાવું અને નાશ પામવું) ષભુજ વિ. (સં.) છ ભુવાવાળું (૨) પું. ષટ્કોણ ષમંત્રન. (સં.) કાવતરું; પ્રપંચ [કડવો, તીખો, તૂરો) ષડ્રસવું.બ.વ. (સં.)જીભનાછરસ (ગળ્યો, ખાટો, ખારો, ષડ્રાગ, ષડુરાગ કું.બ.વ. ભૈરવ, મેઘ, શ્રી, માલકૌસ, દીપક, હિંદોલ એ સંગીતના મુખ્ય છ રાગ ષડ્રિપુ પું.બ.વ. (સં.) મનુષ્યના છ આંતરશત્રુઓ (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર) ષમાસ પું. (સં.) છ માસનો ગાળો (માસિક) માસિક વિ. (સં.) છમાસિક; દર છ-છ માસે થતું ષમુખ પું. (સં.) કાર્તિકેય; ષડાનન ષષ્ટિ સ્ત્રી. (સં.) સાઠ [હીરક મહોત્સ્વ ષષ્ટિપૂર્તિ સ્ત્રી. (સં.) સાઠ વર્ષ પૂરાં થવાં તે કે તેનું પર્વ; ષષ્ઠ વિ. (સં.) છઠ્ઠું ષષ્ઠાંશ પું. (ષષ + અંશ) છઠ્ઠો ભાગ [છઠ્ઠો દિવસ ષષ્ઠી સ્ત્રી. છઠ (૨) છઠ્ઠી વિભક્તિ (૩) બાળકના જન્મનો પંઢ પું. (સં.) શંઢ; નપુંસક ષાડવ વિ. (સં.) છ સ્વરનો રાગ કે તાન [સકંચો(-જો) ષામાાસિક વિ. (સં.) છમાસિક ષોડશ વિ. (સં.) સોળ [વૃદ્ધિ પામતી અને ઘટતી ષોડશકલા (સં.), (-ળા) સ્ત્રી.બ.વ. સોળ કળાઓ; ચંદ્રની ષોડશચહ્ન ન.બ.વ. જમણા ચરણમાં સ્વસ્તિક, જવ, જાંબુ, ધ્વજ, અંકુશ, કમળ, અષ્ટકોણ, ઊર્ધ્વરેખા અને વજ્ર તથા ડાબા ચરણમાં મીન, ત્રિકોણ, આકાશ, ગોપદ, કળશ, અર્ધચન્દ્ર અને ધુનષ એસોળનિશાનીઓ ષોડશી સ્ત્રી. (સં.) સોળનો સમૂહ (૨) દશ મહાવિદ્યાઓ માંની એક (૩) સોળ વર્ષની નવયૌવના ષોડશોપચાર પું.બ.વ. (ષોડશ + ઉપચાર) પૂજનના સોળ ઉપચાર (આવાહન, આસન, અર્ધપાદ્ય, આચમન, ધુપર્ક, સ્નાન, વસ્ત્રાભરણ, યજ્ઞોપવીત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂલ, પરિક્રમા, વંદન) Acharya Shri Kailassagarsuri Gyanmandir સ સ પું. (સં.) ગુજરાતી લિપિનો ચાર ઉષ્માક્ષરોમાંનો (શ ષ સ હ) ત્રીજો સ ના. નામ પૂર્વે લાગતાં પ્રાયઃ ‘સાથે, સહિત' કે ક્યાંક ‘સમાન’અર્થમાંબહુવ્રીહિસમાસ બનાવેછે. (સકુટુંબ) સ પૂર્વ. (સં. સુ, પ્રા. સ) ‘સુ, સારું’ એ અર્થમાં પ્રયોજાતો પૂર્વગ (ઉદા. સપૂત) સઆદત સ્ત્રી. (અ.) પ્રતાપ; તેજ (૨) સચ્ચાઈ; ભલાઈ સઈ પું. (સં. સૌચિક, પ્રા. સોઇ) દરજી; મેરાઈ સઈદ વિ. (સં.) તેજસ્વી (૨) નસીબદાર; ભાગ્યશાળી (૨) કલ્યાણકારક; કલ્યાણકારી સઈવાડ સ્ત્રી. દરજીઓનો મહોલ્લો સઈસ પું. (અ.) સાઈસ; ઘોડાનો રાવત સકટમ વિ. સહકુટુંબ; કુટુંબ સહિત સકટું વિ. વાસણ કે બારદાન સાથેનું (વજન કરેલું) સકડવું સક્રિ. તાણીને જકડીને બાંધવું સકરકંદ ન. (સં. શર્કરા + કંદ, પ્રા. સક્કરા + કંદ કે ફા. શકર + કંદ) મીઠા સ્વાદવાળું એક કંદ; શક્કરિયું સક(-±)રટેટી સ્ત્રી. શકરટેટી; શક્કરટેટી કરપારો છું. શકરપારો; શક્કરપારો સકર્ણ વિ. (સં.) કાનવાણું (૨) ચકોર; સાવધ સકર્મક વિ. (સં.) જેને કર્મની જરૂર હોય તેવું (ક્રિયાપદ) સકર્મી વિ. (સં. સુ + કર્મન્) ભાગ્યશાળી; નસીબદાર; કિસ્મતવાળું સકલ (સં.) (-ળ) વિ. સર્વ; તમામ સકલંકવિ. (સં.) કલંકવાળું (૨) કલંક્તિ [કપડું; બનાત સકલાત સ્ત્રી. (અ. સિર્વાત્) એક જાતનું ઊનનું મુલાયમ સક્રંચો(-જો)પું. (ફા. શિકંજહ) અપરાધીઓનેશિક્ષા કરવાનો એક સંચો; હેડ (૨) સખત પકડવાનુંયંત્ર (૩) કાબૂ; કબજો For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy