SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શુદ્ધિ] શુદ્ધિ સ્ત્રી. (સં.) પવિત્રતા; શુદ્ધતા; સ્વચ્છતા (૨) પ્રાયશ્ચિત કરી પવિત્ર થવું તે (૩) ધર્માંતર કરેલાને ધાર્મિક ક્રિયા કરી મૂળ ધર્મમાં પાછું આણવું કે તેણે આવવું તે (૪) ભાન; જાગૃતિ શુદ્ધિકર્તા વિ. શુદ્ધિ-શુદ્ધ કરનારું શુદ્ધિ(પત્ર, પત્રક) ન. છાપની ભૂલોની સુધારાની યાદી શુદ્ધીકરણ ન. (સં.) અશુદ્ધને શુદ્ધ કરવું તે; શુદ્ધિ કરવી તે શુદ્ધોચ્ચાર પું. (સં.) સ્થાન કે પ્રયત્નના દોષ વગર સ્વર વ્યંજન વગેરે બોલવાં તે (૨) સ્પષ્ટ ઉચ્ચાર શુની સ્ત્રી. (સં.) કૂતરી; કૂતરાની માદા શુભ વિ. (સં.) મંગળપ્રદ; કલ્યાણકારી (૨) ન. ભલું; કલ્યાણ (૩) પવિત્ર ચોઘડિયું gas શુભકર્તા વિ. (સં.) શુભ કે સારું કરનારું (૨) પું. શ્રીગણેશ શુભચિંતક વિ. શુભેચ્છક (૨) ભલું ઇચ્છનારું શુભતિથિ સ્ત્રી. (સં.) શુભ શુકનવાળી તિથિ શુભદર્શી વિ. (સં.) શુભ દર્શાવતું (૨) મંગળ વાંછનારું શુભદૃષ્ટિ સ્ત્રી. (સં.) વરકન્યા લગન વખતે પરસ્પર ષ્ટિમાં ષ્ટિ પરોવવાનો એક વિધિ (બંગાળમાં) શુભમસ્તુ શ.પ્ર. (સં.) ‘ભલું થાઓ' એવું આશીર્વચન શુભંકર વિ. (સં.) શુભ કરનારું; કલ્યાણકારી; મંગલકારી શુભાશય પું. (સં.) શુભ આશય-હેતુ શુભારંભ પું. મંગલમય શરૂઆત શુભાવસર પું. માંગલિક પ્રસંગ શુભાશય પું. પવિત્ર ઇરાદો [એવી આશિષ કે આશીર્વાદ શુભાશિષ, શુભાશીર્વાદ સ્ત્રી., પું. (સં.) ‘શુભ થાઓ' શુભાશુભવિ. (સં.) શુભ કે અશુભ; સારુંમાઠું [હિતેચ્છુ શુભેચ્છુ(-ચ્છક) વિ. (શુભ + સં. ઇચ્છક) શુભ ઇચ્છનારું; શુભેચ્છાસ્ત્રી. ‘શુભ થાઓ' એવી ઇચ્છા [લાયક-યોગ્ય શુભોપમાલાયક વિ. (શુભ+ઉપમા+લાયક) શુભ ઉપમાઓને શુભ્ર વિ. (સં.) ઉજ્જવળ; ઊજળું (૨) સફેદ (૩) નિર્મળ શુમાર પું. (ફા.) સુમાર; આશરો; અડસટ્ટો (૨) હિસાબ; ગણતરી [ શૂન્યવાદી વિતંડાવાદ (૨) નાસ્તિકવાદ; ‘નિહિલિઝમ’ શુષ્કતા સ્ત્રી. સૂકાપણું; નીરસતા શું સર્વ. (સં. કિદેશ, અપ. કિસિઉ, કઇસઉ) વસ્તુવાચક પ્રશ્નાર્થ સર્વનામ (શું કહો છો (૨) બેપરવાઈ કે · તુચ્છકાર અર્થે પ્રશ્નાર્થમાં વપરાય છે. (તારાથી શું થાય તેમ છે ?) (૩) વિ. કયું, કઈ જાતનું એ અર્થમાં સવાલ પૂછતાં વપરાય છે. (તે શો પદાર્થ છે ?) (૪) આશ્ચર્યસૂચક (શો રોફ !) (૫) પ્રશ્નાર્થસૂચક (શો વિચાર છે ?) (૬) કેટલાક પ્રયોગોમાં ‘કઈ’, ‘શુંય’ જેવો અર્થ થાય છે (શુંનું શું થઈ ગયું.) (૭) બંને કે બધા સ૨ખા એવો ભાવ બતાવવા બે શું વપરાય છે. (શું મોટા, શું નાના) (૮) ક્રિ.વિ. પ્રશ્નવાચક (તમે આવવાના છો શું ?) શું અનુ. (સં. સમ, પ્રા. સિઉં) સરખું; જેવું (નામને છેડે) જેમ કે, 'તોબરાણું મોં !'[નામશું તાળી રે લાગી.’ શું અનુ. (સં. સહિત, પ્રા. સહિઅ) સાથે; સહિત ‘રામશુંઠી સ્ત્રી. (સં.) સૂંઠ શુંડ પું. (-ડા) સ્ત્રી. (સં.) હાથીનો લાંબો નાક જેવો અવયવ; સૂંઢ (૨) કમળની ડાંડલી; મૃણાલ શુંડી પું. (સં.) હાથી [સમજ્યો.) શુંય વિ. શું; કંઈ (અનિશ્ચિતાર્થક. ઉદા. ‘શુંય કહ્યું ને શુંય શૂકર ન. (સં.) ડુક્કર; વરાહ (આ પ્રાણી મોઢે દાતરડીવાળું હોય છે. આ ભૂંડ નથી.) શૂઝ પું.બ.વ. (ઇ.) પગરખાં; જોડા શૂઢમૂઢ વિ. ગભરાટથી શૂનમૂન જેવું; સાવ મૂઢ જેવું શૂદ્ર પું. (સં.) કાર્ય કરવામાં છેલ્લા વર્ણનો માણસ શૂધ સ્ત્રી. શુદ્ધિ; ભાન; જાગૃતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂધબૂધ સ્ત્રી. સૂધબૂધ; ભાન; સંજ્ઞા (૨) અક્કલ; સમજ શૂન સ્ત્રી. શૂન્ય; મીંડું શૂિન્ય સ્થિતિ શૂ(-સૂ)નકાર પું. ઉજ્જડપણું; નીરવતા (૨) (ચિત્તની) શૂ-સૂ)નમૂન વિ. સાવ મૂક જેવું; સૂનમૂન શુમારે ક્રિ.વિ. આશરે; અંદાજથી; અડસટ્ટે શુલ્ક ન. (સં.) શાળાની ફી; લવાજમ (૨) દાયજો; સ્ત્રીધન (૩) કન્યાની કિંમત તરીકે વર પાસેથી લેવાનું ધન (૪) મૂલ્ય; કિંમત (૫) ભાડું (૬) જકાત; દાણ શુશ્રૂષક વિ. (સં.) સેવા કરવાની ઇચ્છાવાળું (૨) પું. સેવક [શિષ્યનો સેવાભાવ (૩) સારવાર શુશ્રુષા સ્ત્રી. (સં.) સેવાચાકરી; બરદાસ (૨) આદરભાવ; શુશ્રૂષાલય ન. (સં.) દર્દીની સેવાચાકરી માટેનું દવાખાનું; ચિકિત્સાલય વિગાડાતું વાઘ; સુષિરવાદ્ય શુષિર વિ. (સં.) છિદ્રોવાળું; પોલું (૨) ન. ફૂંકીને શુષ્ક વિ. (સં.) સૂકું; રસ વગરનું; લૂખું (૨)નીરસ; અરસિક શૂન્ય વિ. (સં.) ખાલી (૨) અસત (૩) ભાન કે સંજ્ઞા વિનાનું (૪) (સમાસને છેડે) રહિત, વિનાનું. ઉદા. જ્ઞાનશૂન્ય (૫) ન. મીંડું (૬) અભાવ (૭) બ્રહ્મ શૂન્યતા સ્ત્રી. (-~) ન. (સં.) ખાલીપણું; રિક્તતા શૂન્યતાલ પું. (સં.) તાલમાં તાળી નથી મરાતી તે સ્થાન; ખાલી જતો ભાગ [માઇન્ડેડ' શૂન્યમનસ્ક વિ.સં.) શૂન્ય મનવાળું; ‘ઍબસન્ટશૂન્યયુતિ સ્ત્રી. (સં.) સંકલન ગણિત; સંકલિત ફલન શૂન્યલબ્ધિ સ્ત્રી. (સં.) વિકલન ગણિત શૂન્યવત્ ક્રિ.વિ. (સં.) શૂન્ય પેઠે; હસ્તી વગર શૂન્યવાદ પું. (સં.) (ઈશ આત્મા જેવું કોઈ જ નથી એવો) શૂન્યત્વનો બૌદ્ધ તત્ત્વજ્ઞાનનાં એક વાદ [મહાયાની શુષ્કવાદ પું. (સં.) કોઈપણ સૂક્ષ્મ કે શુભ તત્ત્વને વિશે • શૂન્યવાદી વિ., પું. (સં.) શૂન્યવાદમાં માનનારું (૨) For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy