SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શીણી શીર્ણ વિ. (સં.) તૂટીફૂટી ગયેલું (૨) જીર્ણ (૩) ચીમળાઈ કે સુકાઈ ગયેલું શીર્ષ ન. (સં.) શીશ; માથું (૨) ટોચ; મથાળું શીર્ષક (સં.) માથું (૨) ખોપરી (૩) માથાનો ટોપ (૪) મથાળું (લખાણનું); ‘હેડિંગ' (પ) વિ. (અંતે સમાસમાં) ‘મથાળાવાળું’ એ અર્થમાં [યોગાસન શીર્ષાસન ન. (સં.) માથા ઉપર ઊભા રહેવાનું એક શીલ (સં.) (-ળ) ન. સ્વભાવ (૨) વર્તણૂક (૩) ચારિત્ર્ય (૪) શિયળ (૫) વિ. (સમાસને અંતે) ‘શીલના સ્વભાવવાળું, શીલની ટેવવાળું’ એવા અર્થમાં. ઉદા. ‘દાનશીલ’ [વાળું; ચારિત્ર્યવાળું શીલ(-ળ)વંત, શીલ(-ળ)વંતું, શીલ(-ળ)વાન વિ. શીલશીશ ન. (સં. શીર્ષ, પ્રા. શીસ, સીમ્સ) માથું; શિર શીશગર વિ. (ફા.) કાચનું કામ કરનાર કારીગર (૨) અરીસા બનાવનાર કારીગર Qu શીશલ ન. માથામાં પહેરવાનું એક ઘરેણું [જાતનુંઝાડ શીશમ ન. સીસમ; કબાટ વગેરેના કામનું જાંબવા રંગનું એક શીશમહા(-હે)લ છું. (ફા. શીશહ + મહલ) દીવાલો પર કાચ જડ્યા હોય એવી ઓરડી કે મકાન [બાટલી શીશી સ્ત્રી. કાચનું (દવા વગેરે ભરવા વપરાતું) એક પાત્ર; શીશો પું. (ફા. શીશ) મોટી શીશી શીળપ સ્ત્રી. શીળાપણું; ઠંડક શીળવા પું. (-શ) ન. શીળીનો રોગ [આવવાનો એક રોગ શીળસ પું., (-વાસ) ન. ઓચિંતા ઢીંમણાં થઈ ખંજવાળ શીળી સ્ત્રી. (સં. શીતલિકા, પ્રા. શીઅલિઆ) ઓચિંતાં ઢીમણાં થઈ આવવાનો એક રોગ શીળીસાતમ સ્ત્રી. શીતળાસાતમ [વાળું શીળું વિ. (સં. શીતલ, પ્રા. સીઅલ) શીલવાન; ચારિત્ર્યશીળું વિ. ઠુંડું; શીતળ (૨) સહનશીલ (૩) ન. ઠંડો સાંયડો (૪) છાંયડાવાળી જગ્યા શીળો પું. ટાઢો છાંયો (૨) છાંયડાવાળી જગ્યા શી(-શિ)કલી સ્ત્રી. શીકલી, બળદને મોંએ બંધાતી જાળી શી(-શિ)કી સ્ત્રી. પડિયા-પતરાળાંની બાંધેલી થોકડી (૨) શીક્લી [ઘાટ શી(-શિ)કું ન. શીકું; અધ્ધર લટકાવાય એવો ઝોળી જેવો શી(-શિ)ગ સ્ત્રી. શિંગ; બીવાળી પાપડી; સિંગ (૨) મગફળીની સિંગ શીંગ ન. જુઓ ‘શિંગ’ શીંગડારવું સ.ક્રિ. જુઓ ‘શિંગડારવું’ શીંગડી સ્ત્રી. જુઓ ‘શિંગડી’ શીંગડું ન. જુઓ ‘શિંગડું’ શીંગાળ(-ળું) વિ. જુઓ ‘શિંગાળ(-ળું)’ શી(-શિ)ગાળી વિ., સ્ત્રી. શિંગડાંવાળી (૨) એ નામની એક જાતની (ઘોડી) Acharya Shri Kailassagarsuri Gyanmandir [ શુદ્ધાદ્વૈત શીંગી વિ. જુઓ ‘શિંગી’ શીંગોડી સ્ત્રી. જુઓ ‘શિંગોડી’ શીંગોડું ન. જુઓ ‘શિંગોડું' શુક છું. (સં.) પોપટ (૨) શુકદેવ શુકદેવ પું. (સં.) વ્યાસના પુત્ર-ભાગવતના કથાકાર શુકપાઠ પું. (સં.) પોપટની જેમ પઢી જવું; અર્થ સમજ્યા સિવાય કેવળ બોલી જવું શુકન પું., ન. કુન (૨) સારા-શુભ શકુન શુકનાવળી સ્ત્રી. શુકન-અપશુકન જોવાની પોથી શુકનિયાળ વિ. શકુનવાળું (૨) શુભ-સૂચક [ફતેહ શુકર પું. (અ. શુક્ર) આભાર; ઉપકાર (૨) સુભાગ્ય (૩) શુકરાના પું.બ.વ. ઉપકાર માનવો તે (૨) જયજયકાર; ફતેહ શુક્કરવાર પું. શુક્રવાર શુક્કરવારી સ્ત્રી. શુક્રવારે ભરાતું બજાર - ગુજરી શુક્તિ સ્ત્રી. (સં.) છીપ (દરિયાઈ) (૨) નાની છીપલી શુક્ર પું. (સં.) એ નામનો ગ્રહ; ‘વીનસ' (૨) શુક્રવાર (૩) ન. વીર્ય; રેતસ [શુક્રાચાર્ય શુક્ર પું. (અ. શુક્ર) આભાર; ઉપકાર (૨) સુભાગ્ય (૩) શુક્રગુજારી સ્ત્રી. (ફા.) આભાર માનવો તે શુક્રવાર પું. અઠવાડિયાનો ગુરુવાર અને શનિવાર વચ્ચેનો દિવસ (૨) ભલીવાર શુક્રવારી સ્ત્રી. શુક્કરવારી; શુક્રવારનું બજાર; ગુજરી શુક્રવારું વિ. શુક્રવારને લગું; શુક્રવારનું (૨) શુક્રવારથી શરૂ થતું શુક્રાચાર્ય પું. દૈત્યોના ગુરુ (૨) કાણો માણસ શુક્રાણુ પું. (સં.) વીર્યના તે તે કણ (૨) પુરુષબીજ શુક્રાના પું.બ.વ. (ફા.) શુકરાના; ઉપકાર માનવો તે (૨) જેજેકાર (૩) ફતેહ શુક્રિયા સ્ત્રી. (ફા.) આભાર; ધન્યવાદ શુક્લ વિ. (સં.) સફેદ; ધોળું (૨) પું. બ્રાહ્મણોનો પુરોહિત શુક્લપક્ષ પું., ન. સુદ પક્ષ; અજવાળિયું શુગર સ્ત્રી. (ઇં.) ખાંડ; સાકર શુચિ વિ. (સં.) શુદ્ધ; પવિત્ર (૨) સ્ત્રી. શુદ્ધતા; શુચિતા શુચિતા સ્ત્રી. (-ત્વ) ન. પવિત્રતા; શુદ્ધત્વ શુદ્ધ વિ. (સં.) ચોખ્ખું; સ્વચ્છ (૨) પવિત્ર (૩) દોષરહિત (૪) ભેળસેળ વિનાનું For Private and Personal Use Only શુદ્ધ સ્ત્રી. શુદ્ધિ; સૂધ; ભાન; ખબર શુદ્ધબુદ્ધ વિ. (સં.) નિર્મળ અને જ્ઞાનસ્વરૂપ શુદ્ધમતિ પું. (સં.) જૈનોના અતીત ચોવીસ તીર્થંકરોમાંના એકવીસમા શુદ્ધાત્મા પું. (સં.) પવિત્ર હૃદય અને પવિત્ર જીવનવાળું; પવિત્ર હૃદયવાળું [મત શુદ્ધાદ્વૈત ન. (સં. શુદ્ધ + અદ્વૈત) શ્રી વલ્લભાચાર્યે સ્થાપેલો
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy