SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રિવ્યુ હું ૮ ૮ રિવ્યુ પું. (ઈં.) ફરી તપાસ; પુનર્વિલોચન (૨) અવલોકન રિશ્તેદાર વિ. (ફા.) સગું; સંબંધી રિશ્તેદારી સ્ત્રી. સગપણ, સગાઈ, સંબંધ રિશ્તો પું. (ફા.) નાતો; સંબંધ; સગપણ રિશ્વત સ્ત્રી. (અ.) લાંચ; રુશવત રિશ્વતખોર, રિશ્વતી વિ. લાંચિયું; રુશવતખોર ષ્ટિ વિ. નષ્ટ; બરબાદ (૨) પાપજનક (૩) અમંગળ કરનારું (૪) અમંગળ (૫) જોખમ રિસર્ચ સ્ત્રી., ન. (ઇં.) સંશોધન રિસર્ચપેપર ન., પું. (ઇં.) સંશોધનપત્ર; શોધપત્ર રિસર્ચમૅગેઝિન ન. (ઈં.) શોધપત્રિકા; સંશોધનપત્રિકા રિસર્ચસ્કૉલર પું. (ઈં.) સંશોધનકર્તા; વરિષ્ટ વિદ્યાર્થી રિસામણી સ્ત્રી. રિસાવું તે (૨) લજામણીનો છોડ રિસામણું વિ. જરાકમાં રિસાઈ જાય એવું (૨) ન. રીસ રિસાવવું સ.ક્રિ. રીસમાં આવે તેમ કરવું [થવું; ક્રોધે ભરાવું રિસાવું અક્રિ. (સં. રિષ્ટતિ, પ્રા. રિસ્સઇ) ક્રોધથી નારાજ રિસાળ(વું) વિ. રિસામણું; રિસાવવાના સ્વભાવવાળું રિસિટ સ્ત્રી. (ઈં.) પહોંચ; પાવતી, રસીદ રિસીવર પું. (ઈં.) સગીરની કે કજિયાની મિલકતની વ્યવસ્થા માટે નિમાતો સરકારી અમલદાર (૨) સંદેશો ઝીલવાનું યાંત્રિક સાધન (ટેલિફોન, વાયરલેસ વગેરેનું) રિસેપ્શન ન. (ઈં.) સત્કાર, સન્માન, સ્વાગત કરવું તે (૨) લગ્ન બાદ વરવધૂને મળવા માટેનો સમારંભમેળાવડો; સત્કાર સમારંભ રિસેપ્શન કમિટી સ્ત્રી. સ્વાગત સમિતિ રિસેસ ન. (ઈં.) (કામ કે શાળા વગેરેમાં) વચ્ચે મળતી છુટ્ટી-આરામનો સમય; વિશ્રાંતિ રિસૉર્સ ન.,પું. (ઈં.) પ્રાપ્તિસ્થાન; સંસાધન રિસ્ટૉચ ન. (ઈં.) કાંડા ઘડિયાળ, કાંડાનું ઘિડયાળ રિસ્પૉન્સ પું. (ઈં.) પ્રતિભાવ; જવાબ (૨) સાનુકૂળ પડઘો; પ્રત્યાઘાત રિહર્સલ સ્ત્રી. (ઈં.) નાટ્ય સંવાદ વગેરે અગાઉથી પુનઃસ્થાપન અભ્યાસ માટે ભજવવાં તે; પૂર્વપ્રયોગ; પૂર્વાભ્યાસ રિહેબિલિટેશન ન. (ઈં.) પુનર્વસન; પુનર્વસવાટ (૨) [ર્વસવાટ કેન્દ્ર રિહેબિલિટેશન સેન્ટર ન. (ઈં.) પુનર્વસન કેન્દ્ર; પુનરિંગ સ્ત્રી. (ઈં.) વીંટી (૨) રમતગમત કે અખાડાની યા શૅરબજારની અંદરની જગા; ફોન, ઘંટડી વગેરેનો [માણસ રિંગમાસ્ટર છું. (ઈં.) સર્કસની તાલીમ આપનાર મુખ્ય રિંગણ ન. જુઓ ‘રીંગણ’ રિંગણી સ્ત્રી. જુઓ ‘રીંગણી’ રિંગણું ન. જુઓ ‘રીંગણું’ અવાજ Acharya Shri Kailassagarsuri Gyanmandir [રી(વિંછડી પિંગલીડર પું. (ઈં.) ટોળકીનો સરદાર-આગેવાન રિંછ ન. જુઓ ‘રીંછ’ રિંછડી સ્ત્રી. જુઓ ‘રીંછડી’ રિંછડું ન. જુઓ ‘રીંછડું' [બેફિકર [ચાલવું રિડરપેસ્ટ ન. (ઇ.) એક ચેપી રોગ હિંદ પું. (ફા.) શરાબી; દારૂડિયો (૨) વિ. નિશ્ચિત; રી પું. ઋષભ સ્વરની સંજ્ઞા રીખવું અ.ક્રિ. (સં. રિખ્યતિ, પ્રા. રિકખઇ) ભાંખોડિયે રીઝ સ્ત્રી. (‘રીઝવું’ ઉપરથી) ખુશી; આનંદ; પ્રસન્નતા રીઝવવું સ.ક્રિ. રીઝે એમ કરવું [સંતુષ્ટ થવું; પ્રસન્ન થવું રીઝવું અ.ક્રિ. (સં. ઋધ્ધતિ, પ્રા. રિઇ) ખુશ થવું; રીડ સ્ત્રી. (પ્રા. રાડિ) રાડ; ચિચિયારી; બૂમ; પોકાર રીડર પું. (ઈં.) (યુનિ.માં અમુક કક્ષાનો) એક પ્રકારનો અધ્યાપક (૨) વાચક (૩) સ્ત્રી. વાંચનમાળા રીડિયારમણ સ્ત્રી, બૂમાબૂમ (૨) હોકારા; હાકોટા રીડિંગ ન. (ઈં.) વાચન (૨) ભવિષ્ય વાચન (૩) પાઠાંતર (૪) અભ્યાસ રીડિંગ રૂમ પું. (ઈં.) વાચનખંડ રીદ્યું વિ. (દે. રિદ્ધ = પાકું) વપરાઈને મજબૂત થયેલું (૨) દુઃખ વેઠી કઠણ થયેલું (૩) નઘરોળ; સુધરે નહિ એવું (ગુનેગાર) રીત સ્ત્રી. રીતિ (૨) કરકરિયાવર રીતભાત સ્ત્રી. ચાલચલણ; વર્તણૂક (૨) કરકરિયાવર રીતરિવાજ પું.બ.વ. રીત અને રિવાજ રીતસર ક્રિ.વિ. રીત પ્રમાણે; ધોરણ પ્રમાણે રીતિ સ્ત્રી. (સં.) પ્રકાર; તરેહ (૨) પદ્ધતિ; રૂઢિ; ધારો (૩) ઢબ (૪) કાવ્યની તે તે વર્ણન પદ્ધતિ; ‘ડિક્શન’ રીતે ના. પ્રમાણે; પેઠે (૨) તરીકે (૩) રિવાજ - પદ્ધતિ પ્રમાણે રીધસીધ સ્ત્રી. રિદ્ધિસિદ્ધિ રીબવું સ.ક્રિ. (સં. રિ) કનડવું; ખૂબ દુઃખ આપવું રીમ ન. (ઈં.) વીસ ઘા (કાગળ); ૪૮૦ કે ૫૦૦ સીટનો કાગળનો થોક For Private and Personal Use Only રીર સ્ત્રી. (સં. રી ઉપરથી) રાડ; બૂમ રીલ સ્ત્રી., ન. (ઇં.) દોરો વીટેલી ગરગડી કે ભૂંગળી (૨) સિનેમાનાં દશ્યોની લાંબી પટી રીસ સ્ત્રી. (પ્રા. રુસા) રિસાવું તે; રોષ; ગુસ્સો રીસવું સ.ક્રિ. રિસાવું; ક્રોધે ભરાવું ફળ – એક શાક; વંતાક - રી(-રિ)ગણ ન. (સં. રિંગણી, દે. રિંગણી) રીંગણીનું [છોડ રી(-રિ)ગણી સ્ત્રી. (સં. રિંગણી, દે. રિંગણી) રીંગણાનો રી(-રિ)ગણું ન. રીંગણ; વંતાક [પ્રાણી રી(-રિ)છ ન. (સં. ઋક્ષ, પ્રા. રિચ્છ) એક રાની હિંસ રી(-રિ)છડી સ્ત્રી. રીંછની માદા
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy