SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રિક્શા(-ક્ષા),ગાડી રિક્શા(-ક્ષા),ગાડી સ્ત્રી. (ઈં.) માણસથી ખેંચાતી બે પૈડાંની ગાડી (૨) ત્રણ પૈડાંની નાની મોટરગાડી રિજન્ટ પું. (ઇ.) સગીરનો નિયુક્ત વાલી કે રાજકર્તા રિજન્સી સ્ત્રી. (ઇં.) સગીરના વાલીના અધિકારનો સમય રિઝર્વેશન ન. (ઇ.) અનામત રાખવાપણું (૨) અગાઉથી નોંધણી કરાવવી તે; આરક્ષણ ૬૮ [એ રિઝલ્ટ ન. (ઈં.) પરિણામ; ફળ રિઝર્વ ક્રિ.વિ. અનામત રખાય એમ (૨) ખાસ રીતે રોકાય રિઝવ્ડ વિ. (ઇં) ખાસ અલાયદું રાખેલું; બોટી રાખેલું (૨) અનામત તરીકે રાખેલું; આરક્ષિત (૩) અગાઉથી નોંધાયેલું રિઝવટ(-ણ) સ્ત્રી. રીઝવવાની કળા રિઝામણું ન. રીઝવવું તે કે તે માટે અપાતી વસ્તુ રિઝાવવું સ.ક્રિ. રીઝવવું; પ્રસન્ન કરવું; રાજી કરવું રિઝાવું અ.ક્રિ. રીઝવું; રાજી થવું; પ્રસન્ન થવું રિટ સ્ત્રી. (ઈં.) કાનૂની કે અદાલતી આજ્ઞા કે હુકમ તે મેળવવા માટેની અરજી કે રિટપિટિશન સ્ત્રી. (ઈં.) અદાલતી હુકમ મેળવવા માટેની વરિષ્ઠ અદાલતને કરાતી અરજી [વિ. વાપસી રિટર્ન ન. (ઇ.) આવકવેરા વગેરેનું નિયતપત્રક (૨) રિટર્નજર્ની સ્ત્રી. (ઈં.) વળતી મુસાફરી [પરત ટિકિટ રિટર્ન ટિકિટ સ્ત્રી, (ઇ.) આવવા-જવાની ભેગી ટિકિટ; રિટાયરમૅન્ટ ન. (ઈં.) નિવૃત્તિ રિટાયર્ડ વિ. (ઇ.) નિવૃત્ત થયેલું (નોકરી કે રમતમાંથી) રિટ્રોસ્પેક્ટિવ વિ. (ઈં.) પશ્ચાદવર્તી રિટ્રોસ્પેક્શન ન. (ઈં.) પશ્ચાદ્દર્શન રિદ્ધિ સ્ત્રી. (સં. ઋદ્ધિ) સમૃદ્ધિ; ઐશ્વર્ય (૨) ગણેશ પત્ની રિદ્ધિસિદ્ધિ સ્ત્રી. રિદ્ધિ અને સિદ્ધિ; સુખ અને સંપત્તિ (૨) ગણપતિની બે પત્નીઓ રિન્યૂઅલ ન. (ઇ.) નવીકરણ (૨) નવીનીકરણ રિપબ્લિક વિ. (ઇં.) પ્રજાસત્તાક રાજ્ય (૨) ગણરાજ્ય; ગણતંત્ર રિપબ્લિકન વિ. (ઇં.) પ્રજાસત્તાક રાજ્યને પસંદ કરનારું રિપુ પું. (સં.) શત્રુ; દુશ્મન રિપેર ન. (ઈં.) (oકામ) સમારવું તે; સમારકામ; મરામત રિપેરિંગ ન. (ઈં.) મરામત; સમારકામ [ની નોંધ રિપોર્ટ પું. (ઈં.) સવિસ્તર હેવાલ (૨) દાક્તરી ચિકિત્સારિપોર્ટર પું. (ઇ.) હેવાલ આપનાર (૨) ખબરપત્રી રિપોર્ટિંગ ન. (ઇ.) હેવાલ માટેની સામગ્રી એકઠી કરી લખી લેવાનું કામ રિપ્રિન્ટ સ્ત્રી., ન. (ઈં.) પુનર્મુદ્રણ રિપ્લાઇકાર્ડ ન. (ઇ.) જવાબ લખવા માટેના કાર્ડ સાથેનું (બેવડું) ટપાલનું જવાબપત્તું કે કાર્ડ રિપ્લાઇપેઇડ વિ. (ઈં.) જવાબ મળે તે માટે અગાઉથી 0 Acharya Shri Kailassagarsuri Gyanmandir [રિવૉલ્વર નાણાં ભરેલ [કરવું તે રિફંડ ન. (ઈં.) પાછું ચૂકતે કરવું તે (૨) પુનઃ ભરપાઈ રિફાઇનરીસ્ત્રી. (ઈં.) ખનિજતેલની ગાળણી-તેનું કારખાનું રિફૉર્મ નં. (ઈં.) સુધારો રિફૉર્મર વિ. (ઇ.) સુધારક [નાસ્તો વગેરે રિફ્રેશમૅન્ટ ન. (ઇ.) તાજા થવું તે (૨) તેને માટેનાં ચારિફ્રેશમેંન્ટ રૂમ પું. (ઈં.) તાજા થવાનો ઓરડો રિફ્લેક્ટર પું. (ઈં.) પરાવર્તક કાચ રિફ્લેક્સ-ઍક્શન ન. (ઈં.) પ્રતિક્ષિપ્ત ક્રિયા રિબન સ્ત્રી. (ઇં.) પટ્ટી (કાપડની); ફીત રિબામણ(-ણી) સ્ત્રી. રિબાવાની પીડા; પજવણી રિબાવવું સ.ક્રિ. ‘રીબવું'નું કર્મણિ રિબાવું અ.ક્રિ. ‘રીબવું’નું પ્રેરક [ક રાહત-છૂટ રિબેટ સ્ત્રી. (ઇં.) ચૂકતે કરવાની રકમમાં અપાતી કસર રિમાઇન્ડર પું. (ઇ.) (યાદ આપવા માટે) ફરી લખાતો પત્ર; સ્મૃતિપત્ર; યાદપત્ર રિમાન્ડ ન. (ઈં.) ગુનેગારને વધુ તપાસ માટે જેલમાં પાછો મોકલવો કે પોલીસના કબજામાં સોંપવો તે રિમાર્કપું. (ઈં.) ટિપ્પણી; વિશેષ નોંધ (૨) ટકોર; ટીકા રિમાઇન્ડર ન., પું. (ઈં.) યાદપત્ર; સ્મૃતિપત્ર (૨) પુનઃસ્મરણ રિમોટ ન. (ઈં.) દૂરથી નિયંત્રણ કરતું ઇલેક્ટ્રોનિક સાધન રિમોટ-કન્ટ્રોલ પું. (ઈં.) દૂર સંચાલક સાધન (૨) દૂરવર્તી નિયંત્રણ રિમોટ સેન્સિંગ ન. (ઈં.) સુદૂરસંવેદી વિભેદન રિયાજ સ્ત્રી. મહેનત; પરિશ્રમ (૨) અભ્યાસ; મહાવરો રિયાલિઝમ ન. (ઈં.) વાસ્તવવાદ દેશી રાજ્ય; રજવાડું રિયાસત સ્ત્રી. (અ.) રાજ્ય; કૂમત (૨) જાગીર (૩) રિયાસતી વિ. રજવાડી; જાગીરી [સહાય (૪) છુટકારો રિલીફ સ્ત્રી. (ઈં.) રાહત (૨) અજમાયેશ (૩) મદદ; રિલીફવર્ક ન. (ઈં.) રાહતકાર્ય રિલે પું. (ઇં.) આકાશવાણી-દૂરદર્શન ૫૨નું પ્રસારણ (૨) સહપ્રસારણ કે પુનઃપ્રસારણ રિલેટિવ વિ. (ઇ.) સાપેક્ષ (૨) સગાંસંબંધી રિલેરેસ સ્ત્રી. (ઈં.) ટપ્પાદોડ વિર્સ વિ. (ઇ.) વિપરીત; ઊલ્ટું રિવાજ પું. (અ. રવાજ) ચાલ; ધારો; પ્રથા; રૂઢિ રિવાયત સ્ત્રી. (અ.) પરંપરા; પ્રણાલિ (૨) વાર્તા; કહાની રિવિઝન ન. (ઈં.) ફરી જોઈ-તપાસી જવું તે; પુનરાવર્તન (૨) ફે૨-તપાસ રિવેટ પું. (ઈં.) એક બાજુ માથાવાળો અને બીજી બાજુ જોડવાની વસ્તુમાં પરોવ્યા પછી ટીપીને જોડી દેવાય તેવો ખીલો [શકાય એવી કળવાળી પિસ્તોલ રિવૉલ્વર સ્ત્રી. (ઈં.) એક વખત ભર્યે અનેક બાર કરી For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy