SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માનવતાવાદ) માનવતાવાદ પું. (સં.) માનવકલ્યાણ એ શ્રેષ્ઠ કર્તવ્ય છે તેવો વાદ; ‘હ્યુમૅનિઝમ’ [રિસાયેલી પ્રિયા માનવતી વિ. (સં.) માનવાળી (૨) સ્ત્રી. પ્રિય ઉપર માનવદોષદર્શી વિ. (સં. માનવદોષદર્ષિનું) માનવીના દોષ-અપૂર્ણતા જ જોવાની ટેવવાળું કે તેનું ટીકાશીલ; ‘સિનિક્લ’ [તરીકેનો ધર્મ માનવધર્મ પું. (સં.) માનવને માટેનો-તેને ઉચિત કે તે માનવધર્મશાસ્ત્ર ન. (સં.) મનુસ્મૃતિ નામનો ગ્રંથ માનવપરિવાર પું. (સં.) સમગ્ર માણસજાત માનવભક્ષી વિ. (સં.) માનવનો ભક્ષ કરી જાય એવું; માનવનો નાશ કરનારું ૬૩૯ માનવંશશાસ્ત્ર, માનવશાસ્ત્ર ન. સમગ્ર મનુષ્યજાતિને લગતું શાસ્ત્ર; માનવ, પ્રાણી અને તેના વંશના વિકાસનો અભ્યાસ - તેની વિદ્યા કે શાસ્ત્ર; ‘એન્થ્રોપોલૉજી' માનવશક્તિ સ્ત્રી. (સં.) કોઈ પણ કામ કે પ્રવૃત્તિમાં રોકાયેલી માણસની શક્તિ; ‘મૅન-પાવર’ માનવસહજ વિ. માનવને માટે કુદરતી કે સ્વાભાવિક હોય કે હોવું ઘટે એવું માનવહિતવાદ પું. (સં.) માનવતાવાદ; ‘હ્યુમેનિઝમ’ માનવંત(-g) વિ. માનયુક્ત; માનભર્યું માનવી વિ. મનુષ્ય સંબંધી (૨) પું. માણસ; માનવ [થયેલું માનવીય વિ. (સં.) મનુને લગતું (૨) મનુના વંશમાં માનવીય વિ. (સં.) માનવીને લગતું માનવું સ.ક્રિ. (સં. મન્યતે, પ્રા. મન્નઈ) કબૂલ કરવું; સ્વીકારવું (૨) માન આપવું; ગણવું; લેખવું (૩) માનતા રાખવી (૪) ધારવું માનવેતન ન. વેતન લીધા વિના કામ કરનારને અપાતો માનાર્હ પુરસ્કાર; ‘ઑનરેરિયમ' (૨) સન્માનની ભાવનાથી અપાતું વેતન માનવેતર વિ. માનવીથી જુદું કે બીજું માનવેંદ્ર પું. માનવપતિ; રાજા માનવોચિત વિ. મનુષ્યને યોગ્ય-તેને છાજે એવું માનવ્ય ન. (સં.) માનવજાતિ (૨) માનવતા [લક્ષણ માનશુકન પું.બ.વ. શુકન-અપશુકન; શુભાશુભ ચિહ્ન; માનશૂન્ય વિ. (સં.) નિરભિમાન; નિર્માન માનસ વિ. (સં.) મન સંબંધી (૨) ન. મન (૩) કૈલાસ શિખર પાસેનું પ્રસિદ્ધ સરોવ૨; માનસરોવર; માનસર માનસચિત્ર ન. (સં.) કલ્પનામાં ઊભો થતો આકા૨-ઘાટ માનસદાસ્ય ન. (સં.) મનની પરાધીનતા માનસપુત્ર પું. (સં.) (બ્રહ્માએ) મનથી જન્મ પામેલો પુત્ર. જેમ કે, નારદ (૨) મનથી માનેલો પુત્ર માનસપૂજા સ્ત્રી. બાહ્ય પૂજાપાઠ વગર મનની કલ્પનાથીકલ્પિત સામગ્રીથી કરાતી દેવપૂજા; માનસિક આરાધના [માન્યતા માનસપૃથક્કરણશાસ્ત્ર ન. ગુપ્ત માનસ - ચિત્તનું શાસ્ત્ર; ‘સાઇકોઅનેલિસિસ’ માનસયજ્ઞ પું. (સં.) જ્ઞાનયજ્ઞ પ્રિસિદ્ધ સરોવર માનસર, (-રોવર) ન. માનસસર, કૈલાસ શિખર પાસેનું માનસશાસ્ત્ર ન. મનની વૃત્તિઓ, ગુણધર્મ, ક્રિયાઓ તથા સ્વરૂપનું શાસ્ત્ર; મનોવિજ્ઞાન; ‘સાઇકોલૉજી’ માનસશાસ્ત્રી પું. (સં.) મનોવિજ્ઞાની; ‘સાઇકોલૉજિસ્ટ' માનસર ન. (સં.) કૈલાસ શિખર પાસેનું પ્રસિદ્ધ સરોવર; માનસરોવર Acharya Shri Kailassagarsuri Gyanmandir માનસિક વિ. (સં.) મન સંબંધી (૨) મનથી થતું માનસી વિ., સ્ત્રી. (સં.) મન વડે કરેલી પૂજા (૨) વિ. કલ્પિત (ઉદા. માનસી રાજય) [ભાવના બતાવનારું માનસૂચક વિ. (સં.) માન બતાવનારું (૨) સંમાનની માનસ્તંભ પું. (સં.) કીર્તિસ્થંભ માનહાનિ સ્ત્રી, અપમાન; માનભંગ (૨) નાલેશી માનાપમાનન.બ.વ.માનકે અપમાન; આદર અનેઅનાદર માનાર્થક વિ. (સં.) માનના અર્થવાળું; માનવાચક (વ્યા.) માનાર્હ વિ. (સં.) માનને લાયક; માનનીય (૨) માનદ; ‘ઓનરરી’[ક૨ના૨નેઅપાતો પુરસ્કાર; ‘ઑનરેરિયમ’ માનાર્હ પુરસ્કાર પું. વેતન કે મહેનતાણું લીધા વિના કામ માનાંક પું. (સં.) ધોરણ (૨) માપ કરીને ત્યાં ત્યાં ક્ષેત્ર વગેરેને આપેલા અંક–નંબર, ‘સર્વે નંબર’ [‘ઓનર્ડ’ માનિત વિ.,સ્ત્રી. માન પામેલું; માન્ય (૨) સત્કાર પામેલું; માનિતા સ્ત્રી., (સ્વ) ન. (સં.) ગર્વ; અભિમાન (૨) સન્માન; આદર ' માનિની વિ.,સ્ત્રી. (સં.) માન માગતી કે ગર્વિષ્ઠ નાયિકા માની વિ. (સં.) અહંકારી (૨) ગૌરવયુક્ત; ગૌરવવાળું માનીતું વિ. (સં. માનિત) ખાસ પ્રેમપાત્ર; ઘણું વહાલું માનીપાત (પુ.) માનવા જેવો જવાબ માનુની સ્ત્રી. માનિની; માન માગતી કે ગર્વિષ્ઠ સ્ત્રી માનુભાવ વિ. મોટા મનનું; ઉદાર; મહાશય (૨) પું. તેવો પુરુષ (૩) તે નામનો એક ધર્મ-સંપ્રદાય માનુષ વિ. (સં.) મનુષ્ય સંબંધી (૨) પું. માણસ માનુષતા સ્ત્રી., (-ત્વ) ન. (સં.) માણસ હોવાપણું (૨) માણસાઈ; માનવતા For Private and Personal Use Only માનુષિક વિ. માનવીય (સં.) વિ. મનુષ્ય સંબંધી માનુષી વિ. (સં.) માણસ સંબંધી માનુષી સ્ત્રી. માણસ સ્ત્રી માનેચ્છુ (ક) વિ. (સં.) માનની ઇચ્છાવાળું માનૈયો પું. લગ્ન પ્રસ્સે કન્યાપક્ષનો પુરુષ; માંડવિયો માનોરથિક વિ. (સં.) મનોરથ સંબંધી; વિષયજન્ય માન્ય વિ. (સં.) માનનીય; શિષ્ટ (૨) કબૂલ ક૨વા યોગ્ય (૩) સ્વીકારેલું (૪) માનનીય; પૂજનીય માન્યતા સ્ત્રી. માન્ય હોવું તે (૨) માનવું તે (૩) સ્વીકૃતિ
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy