SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મતીલુ મતીલું વિ. મતિયું; હઠીલું; મતાગ્રહી મતું ન. શાખ કે કબૂલાતની સહી મનૈક્ય ન. (સં.) અભિપ્રાયોની એકરૂપતા મત્ક્ષણ પું. (સં.) માંકણ; માંકડ [મસ્ત મત્ત વિ. (સં.) મદ ચડ્યો હોય તેવું; ઉન્મત (૨) ગાંડું; મત્તગચંદ, મત્તમયૂર પું. (સં.) એક છંદ મત્સર પું. (સં.) અદેખાઈ (૨) ગુમાન મત્સ્ય ન. (સં.) માછલું મત્સ્યગંધા સ્ત્રી. (સં.) સત્યવતી; શાંતનુની પત્ની મત્સ્ય-ઉછેર પું. વેપારના હેતુથી માછલાં ઉછેરવાની ક્રિયા મત્સ્ય-ઉદ્યોગ પું. સમુદ્રમાંથી માછલાં પકડી એની નિકાસ કરવાની વ્યવસ્થિત આયોજના; ‘ફિશરી’ મત્સ્યવર્ગ પું. (સં.) માછલાંની વિભિન્ન જાતો મત્સ્યવિજ્ઞાન ન. માછલાંઓ અને બીજાં જળચર ૬૨૧ પ્રાણીઓના અધ્યયન સંબંધી વિજ્ઞાન મત્સ્યવેધ પું. (સં.) માછલીના નિશાનને અમુક રીતે વીંધવાનો - ધનુર્વિદ્યાનો એક પ્રયોગ કે તેની ક્રિયા મત્સ્યાલય ન. (સં.) માછલીધર; ‘ઍક્વેરિયમ' મત્સ્યાવતાર પું. (સં.) વિષ્ણુનો પહેલો અવતાર મત્સ્યાસન ન. (સં.) માછલી આકારનું યોગનું એક આસન મથક ન. (સં. મસ્તક, પ્રા. મત્થગ) મુખ્ય સ્થાન; કેન્દ્ર મથન ન. (સં.) વલોવવું તે (૨) માથાકૂટ; ગડમથલ (૩) સતત વિચારવું તે મથનાચલ પું. (અ.) મંદરાચલ પર્વત મથની સ્ત્રી. દહીં વલોવવાની ગોળી (૨) નાની રવાઈ મથરાવટી સ્ત્રી. (ગોળભાગ) સાલ્લો ન બગડે માટે માથા ઉપરના ભાગ નીચે સીવેલો અસ્તરનો કકડો (૨) માથાના કપડા ઉપર પડેલા તેલના ડાધા (૩) આબરૂ મથરી સ્ત્રી. રવાઈ; મથની મથવું સ.ક્રિ. (સં. મથું) વલોવવું (૨) અ.ક્રિ. મહેનત કરવી (૩) સતત વિચારવું મથામણ સ્ત્રી. મથવું તે; ગડમથલ (૨) મહેનત મથામથી સ્ત્રી. વારંવાર કે અનેક મથામણ કરવી તે મથાળું ન. (સં. મસ્તતલક, પ્રા. મર્ત્યઅલઅ) શીર્ષક; લખાણનું માથું (૨) ટોચ (૩) પાઘડી મથિત વિ. (સં.) વલોવાયેલું; મથવામાં આવેલું મથિતાર્થ પું. (સં.) નવનીત; નિચોડ; સાર; તાત્પર્ય મથુ(-થૂ)રા સ્ત્રી., ન. (સં.) હિંદુઓનું એક તીર્થ મથોટી સ્ત્રી. (‘માથું’ઉપરથી) ઢોરના શિંગડાનો મૂળમાંનો ભાગ (૨) સાલ્લાના માથા આગળના ભાગ ઉપર ચીકટનો કે વપરાશનો ડાઘ પડે તે; માથાવટી [માપ મથોડું ન. માણસની ઊંચાઈ જેટલું (ઊંચાણ) (૨) તેટલું મદ પું. (સં.) કેફ; કેફની ખુમારી (૨) ગર્વ; તોર (૩) હાથીના ગંડસ્થળમાંથી ઝરતો રસ Acharya Shri Kailassagarsuri Gyanmandir [મદ્યાર્ક મદકલ વિ. (સં.) મદથી ઉન્મત્ત બનેલું; મદઘેલું મદકારી વિ. (સં.) મદ કરનારું મદગળ પું. (સં.) મેગળ; હાથી [હાથી મદગળતો વિ., પું. ગડસ્થળમાંથી મદ ઝરતો હોય તેવો મદઝર વિ. મદગળતો (હાથી) (૨) પું. હાથી મદદ સ્ત્રી. (અ.) સહાય (૨) કુમક મદદ(૦ગાર, ૦નીશ, દિયું) વિ. મદદ કરનાર; સહાયક મદન પું. (સં.) કામ; કામદેવ મદનકટારી સ્ત્રી. કામોત્તેજના મદનગોપાલ (સં.) (-ળ) પું. શ્રીકૃષ્ણ મદનચાપ ન. (સં.) કામદેવનું ધનુષ મદનફળ ન. (સં. મદનફલ) મીંઢળ મદનબાણ ન. (સં.) કામદેવનું બાણ (૨) એક સુગંધીદાર ફૂલ (૩) આંખનો કામાતુર ઇશારો મદનભેર(-રિ) વિ.,સ્ત્રી. એક લાંબું રણશિંગા જેવું વાદ્ય મદનમનોહર વિ. (સં.) કામદેવના જેવું સુંદર મદનમોહન પું. (સં.) શ્રીકૃષ્ણ મદનરાજ પું. (સં.) કામદેવ મદનિયું ન. હાથીનું બચ્ચું [કામદેવનો ઉત્સવ મદનોસ્તવ પું. (સં.) ચૈત્ર સુદ તેરસ ચૌદશનો ઉજવાતો મદભર વિ. (સં.) મદ ભરેલું; મદમસ્ત [મદોન્મત્ત મદ(મત્ત, તમસ્ત, છમાતું) વિ. મદદથી મસ્ત બનેલું; મદમસ્તી સ્ત્રી. મદોન્મત્તા [(મુસલમાની) મદરેસા સ્ત્રી. (અ. મદ્રસા) ઉર્દૂ માધ્યમની નિશાળ મદહોશ વિ. (સં.) મદથી ચકચૂર; પ્રમત્ત મદાર હું., સ્ત્રી. (અ.) આધાર; ભરોસો (૨) પાયો મદારી પું., સ્ત્રી. રીંછ માંકડાં કે સાપ કેળવી ખેલ કરી બતાવનાર For Private and Personal Use Only મદારીગત સ્ત્રી. મદારીપણું; મદારીની ચાલબાજી મદાંધ વિ. (સં.) મદથી અંધ બનેલું; મદઘેલું [રોગ મદિયો છું. આંબા કે કપાસને મધ જેવો પદાર્થ લાગવાનો મદિરા સ્ત્રી. (સં.) દારૂ; શરાબ; મદ્ય; સુરા મદિરાપાન ન. (સં.) દારૂ પીવો તે; સુરાપાન મદિરાક્ષી સ્ત્રી. મંદિરા પીધાથી ઘેરાયેલી હોય તેવી આંખવાળી સ્ત્રી (૨) મોહક આંખવાળી સ્ત્રી મદી વિ. મદવાળું; મર્દ ભરેલું [સ્થળ મદીના ન. (અ.) અરબસ્તાનમાંનું મુસ્લિમોનું એક તીર્થમદીલું વિ. (સં.) મદવાળું; મદભર્યું મદોન્મત્ત વિ. (સં.) મદથી ઉન્મત્ત બનેલું; મદમસ્ત મઘ ન. (સં.) મદિરા; દારૂ મદ્યનિષેધ પું. દારૂબંધી; દારૂનિષેધ મદ્યપ પું. (સં.) દારૂડિયો; દારૂ પીનારો મદ્યપાન ન. (સં.) દારૂ પીવો તે; મદિરાપાન મદ્યાર્ક હું. મદ્યનો અર્ક; ‘આલ્કોહોલ’
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy